SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ શ્રી જિનસ્તુતિ --ધર્મ ગમવાના નહિ. શુદ્ધિને રાગી જ ત્યાગીને સાચી રીતિએ માની શકે છે. તમારા દેવ-ગુરૂ ધર્મ રાગ કરાવનારા નથી, પણ ત્યાગ કરાવનારા છે. એ જે પ્રશસ્ત રાગને કરવાનું કહે છે, તે પણ ત્યાગને માટે કહે છે. આવા દેવ-ગુરૂ-ધર્મની ઉપાસના રાગ અને રેષથી મુક્ત બનવાને માટે કરે! માનવયાને ય દાટ વાઃ જગતના જીના હિતને માટે ભગવાન શ્રી જિનેશ્વર દેએ અહિંસાને પરમ નાદ ગુંજતે કર્યો. એમાં કઈ પણ જીવને ભેદભાવ રાખે નહિ. માણસને જીવાડવા અને પશુઓને સંહાર કરે, એવું એ તારકેએ કહ્યું નથી. પરેપકારની સાચી અને વિશદ ભાવના પ્રગટે, એટલે બીજાને બચાવવાનું મન સહજ રીતિએ થઈ જાય. પછી એ ગુણ સ્વભાવગત બની જાય. એમાં શ્રીમંત કે ગરીબના ભેદને સ્થાન નથી. સર્વ ની રક્ષા કરવાની સુન્દર ભાવનામાં સ્વને કે પર ભેદ હેય નહિ; માનવને કે પશુને ભેદ હોય નહિ; એમાં દૂધાળાં કે દૂધ નહિ દેનારાં પ્રાણી–એ ભેદ હોય નહિ. સમાજને ઉપયોગી કે નિરુપયેગી-એવા ભેદવાળી ભાવનાને એમાં સ્થાન જ ન હોય, ત્યાં તે માત્ર એક જ ભાવના કે. પ્રાણી માત્રની રક્ષા કરવી. પ્રાણું માત્રની રક્ષા કરવાની ભાવના જે તમામ છમાં આવી જાય, તે લૂંટ-ફ્રુટની, ફિટકારધિક્કારની, મારફાડની વૃત્તિ રહે નહિ અને જ્યાં એવી વૃત્તિને વિલય જ થઈ જાય, પછી એવી પ્રવૃત્તિ તે પ્રગટે જ શાની? એમ થાય તે, આ દુનિયા કેવા ઉચ્ચ જીવનવાળી બની જાય
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy