________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
જન
દેવસૂરીશ્વરજી મહારાજા, એ વિવરણના આર’ભ કરવાને માટે, આદિમાં જ મ ંગલાચરણ કરે છે; અને મંગલનું આચરણુ કરવાને માટે એ મહાપુરૂષ પહેલા લેાક ભગવાન શ્રી જિનેશ્વર ઢવાની સ્તવનાત્મક બનાવે છે. આ àાકમાં, એ મહાપુરૂષ, ભગવાન શ્રી જિનેશ્વરદેવાને પંદર પંદર વિશેષણોથી સ્તવવાપૂર્ણાંક, એ તારકાને પ્રયત્નપૂર્વક પ્રણામ કરે છે. આપણે હજુ તા ભગવાન શ્રી જિનેશ્વરદેવાને જ અંગે ચેાજાએલાં એ પંદર વિશેષણોને અ ંગે વિચાર કરી રહ્યા છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને અગે ચેાજાએલાં એ પંદર વિશેષણો પૈકી આપણે સર્વજ્ઞ, ઈશ્વર, અનન્ત, અસંગ અને અગ્ય-એ પાંચ વિશેષણોને અંગે કાંઈક વિચારણા કરી આવ્યા. હવે આજથી આપણે ભગવાન શ્રી જિનેશ્વરદેવાને અગે ચેાજાએલાં પ'દર વિશેષણો પૈકીના છઠ્ઠા વિશેષણને અ ંગેની વિચારણા શરૂ કરીએ છીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવાને અંગે, ટીકાકાર આચાયભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ યેાજેલાં પંદર વિશેષણોમાં, ટ્' વિશેષણ છે—સાચીયમ્ ।
મંગલાચરણ ત્રણ પ્રકારે
મંગલાચરણ ત્રણ પ્રકારનાં હોય છે. એક નમનાત્મક ચા સ્તુત્યાત્મક મંગલાચરણ, ખીજું આશીર્વાદાત્મક મંગલાચરણુ અને ત્રીજું વસ્તુનિર્દેશાત્મક મંગલાચરણ. જે મગલાચરણ રૂપ સ્તુતિમાં ‘નમઃ” અથવા ‘નમામિ’ અથવા સ્તન’ આઢિ નમસ્કરણના સૂચક અથવા સ્તુતિસૂચક પ્રયાગે વપરાયા હોય, તે મંગલાચરણને ‘નમનાત્મક ચાં સ્તુત્યાત્મક' મંગલાચરણ