SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જાણે મિથ્યાષ્ટિઓને આહવાન કરતા હોય, એવી રીતિએ પ્રતિપાદન કર્યું છે. એ મહાપુરૂષે કહ્યું છે કે જગતમાં જેટલા દે ગણાય છે, તેમનાં શાસ્ત્રને જોઈએ; તે શાઓમાંથી તે તે દેના ગુણેને જઈએ; તે તે દેના સ્વરૂપને જોઈએ; તે પણ જણાઈ આવે કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવ જ સર્વપ્રધાન હોય છે! એ મહાપુરૂષ કયા નિમિત્તે ભગવાન શ્રી જિનેશ્વરદેવેના શાસનને પામ્યા, એ વાત તે તમે સાંભળી હશે, બધાએ નહિ તે ચેડાએ પણ સાંભળી હશે; પણ તે અહીં કહીએ, એટલે સૌની જાણમાં આવી જાય. ' હરિભદ્ર નામે એ ચીત્તોડના રાજપુરેહિત હતા. એમનું બુદ્ધિબળ એવું હતું કે-ચૌદ ચૌ વિદ્યાઓના એ પારગામી બન્યા હતા. તે સમયે પ્રચલિત એવી સર્વ ભાષાઓના એ જાણ હતા. કઈ પણ માણસ, કેઈ પણ ભાષામાં, જે કાંઈ પણ બેલે, તેને સમજવામાં એમને વાર લાગતી નહિ. - આથી તેમને લાગ્યું કે મારાથી અધિક કઈ ભાષાજ્ઞાનને નિષ્ણાત હોઈ શકે નહિ અને ખરેખર જ જે કઈ મારાથી અધિક એ ભાષાજ્ઞાનને નિષ્ણાત હોય, તે મારે એના શિષ્ય બની જવું જોઈએ !” પિતાના જ્ઞાન ઉપર એ રાજપુરોહિત હરિભદ્રને એટલો બધો વિશ્વાસ હતો કે- સૌ કોઈ મારા શિષ્ય બનવાને લાયક છે, પણ કેઈમને શિષ્ય બનાવી શકે એ લાયક નથી !'–આવું એ માનતા હતા. આથી એ રાજપુરોહિત હરિભદ્ર નિર્ણય કરી લીધું કે-“જે કેઈને પણ વચનને હું સમજી શકું નહિ, તેને હું શિષ્ય બની જાઉં!' તેમને આ નિર્ણય માનસિક હતા, પણ તે પ્રતિજ્ઞા સમાન
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy