________________
પહેલે ભાગ-શ્રી જિનસ્તુતિ
૨૬૩ પ્રરૂપક અસર્વજ્ઞ હતા એટલે એમ જ બને. વળી એમ પણ થાય છે કે-શ્રી જૈન દર્શનમાં છવાછવાદિ તનું જે વર્ણન કરાએલું છે, તે એટલું બધું વાસ્તવિક છે કે એથી પણ સમજી શકાય કે આ કથનનું મૂળ સર્વજ્ઞતા છે. શ્રી જૈન દર્શનના જ્ઞાતા બનેલાઓ, કદી પણ અન્ય દર્શનની વાતોને, પિતે વાંચવા-વિચારવા આદિને ઈનકાર કરતા નથી અને તેઓ એમ કહે છે કે અમે જૈન છીએ માટે અમે શ્રી જૈન દર્શનના પક્ષપાતી નથી, પણ શ્રી જૈન દર્શન એ જ એક સાચું દર્શન છે, માટે અમે શ્રી જૈન દર્શનની ઉપાસનામાં આવ્યા છીએ અને કલ્યાણના અભિલાષી એવા સૌ કોઈને શ્રી જેને દશ નની ઉપાસનામાં લાગી જવાની ભલામણ કરીએ છીએ.” દષ્ટિરાગે જેમનાં વિવેકચક્ષુને પડળ ચઢાવેલ છે, તેઓ આચરણમાં કદાચ ઘણા મેટા સન્ત પણ જણાતા હોય, વિષયસુખની તરફ નજર સરખી પણ ન કરતા હોય, તે પણ તેઓ સદર્શનને પામી શકતા નથી અને એથી જ પરમ ઉપકારી કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે
“garag uriાગ, રતામણિ »
દષ્ટિરાગ એ એ ભયંકર રોગ છે કે-સપુરૂષે પણ પિતાના દષ્ટિરાગને ઉચ્છદ મહામુશ્કેલીએ કરી શકે છે.
રાગમાં થતા ફેરફાર:
આ દૃષ્ટિએ જોઈએ, તે દષ્ટિરાગ એ ભારેમાં ભારે ભયંકર રાગ છે, પરંતુ જગતના જીવ બહુલતયા કામ