SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને : -(૨) એ તારકેને શ્વાસે શ્વાસ પણ કમલની સુગંધ જે સુગંધયુકત હાય. - (૩) એ તારકેના દેહમાં રહેલ લેહી અને માંસ પણ ગાયના દૂધ જેવાં સફેદ તેમજ દુર્ગધથી રહિત હોય. . : () એ તારકેને આહાર-નિહારને વિધિ પણ ચમ કુંથી અદશ્ય હોય પછી એ તાર કેવલજ્ઞાનને પામે, એટલે આ ચાર અતિશયમાં કર્મક્ષયના ગે ઉત્પન્ન થનારા અગીઆર અને વિકૃત ઓગણસ-એમ ત્રીસ અતિશને ઉમેરે થતાં, એ તારકે ચોત્રીસ અતિશયોથી યુક્ત બને. છે. (૫) સમવસરણ જનપ્રમાણ ભૂમિમાં હોય, પણ તેમાં કટાકેટિમનુષ્ય, દે અને તિર્યને સુખે સમાવેશ થઈ શકે. . (૬) એ તારકે દેશના દે અર્ધમાગધી ભાષામાં, પણ એ તારકની વાણી મનુષ્યને માટે, દેને માટે અને તિર્યને માટે પોતપોતાની ભાષામાં પરિણામ પામે. . (૭) એ તારકના શિરની પાછળ સૂર્યમંડલની શોભાને પણ વિડમ્બના પમાડે એવું તેજોમય ભામણ્ડલ હેય. (૮) એ તારકે જે સ્થલે વિરાજતા હેય, તે સ્થલથી ચારેય દિશાઓમાં પચીસ પચીસ પેજને સુધીના તેમજ ઉપર તથા નીચે સાડા બાર સાડા બાર જન સુધીના પ્રદે, શમાં રોગ ઉત્પન્ન થવા પામે નહિ. | (૯) એ તારકે હોય ત્યાં પરસ્પર વૈરભાવ થવા પામે નહિ. . (૧૦) ધાન્યને ઉપદ્રવ કરનાર કીડાઓની ઉપદ્રવકારી ઉત્પત્તિ ન હોય.
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy