________________
મ
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યામાં
દિથી, વાસ્તવિક ભાસ થવામાં જે નતર હોય છે તે દૂર થાય છે. જ્ઞાનાવણીય કર્મના ક્ષયાપશમના વાસ્તવિક લાભ આત્માને ત્યારે જ મળે છે, કે જ્યારે મિબ્યાસાહનીયના ઉપશમ કે થયેાપશમ થયેા હાય,
સમ્યગ્દર્શનની મહત્તાના હેતુ :
જ્ઞાનના પરિણમન ઉપર આત્માના શગ અને દ્વેષની અસર થાય છે, જ્યાં સુધી રાગ અને દ્વેષનું અસ્તિત્વ હોય છે, ત્યાં સુધી જ્ઞાનગુણ સપૂછું પણે પ્રગટી શકતા જ નથી. શહેલાં વીત્તરાગ બનવાનું, પછી જ સર્વજ્ઞ અનાય. વીતરાગ બન્યા વિના સર્વજ્ઞ મનાય જ નહિ. જ્ઞાનના લાભ મેળવ બંને માટે, રાગ અને દ્વેષ ઉપર કાબૂ મેળવવા જ જોઈએ. જેનામાં રાગ દ્વાય છે, તેનામાં દ્વેષ પણ હાય જ છે. રાગના અભાવમાં દ્વેષ હાય જ નહિ. શગનું જોર હોય છે તે દોષ પણ જીણુ રૂપે ભાસે છે અને દ્વેષના જોરથી ગુણ પણ દોષ રૂપે ભાસે એ. રાગી એવા દરેકને આના આછે વખતે અંશે અનુભવ થાય જ છે. રાગ અને દ્વેષની આધીનતા ન હેાય, તે જ જ્ઞાન અજ્ઞાન કે મિથ્યાજ્ઞાન અને નહિ. આ માટે જ, શ્રી જૈનદર્શનમાં સમ્યગ્દર્શનની ખૂબ ખૂબ મહત્તા આંકવામાં આવી છે. સમ્યગ્દર્શન કયારે પ્રગટે ? મિથ્યાત્વમેાહનીયના ઉપશમ * યેાપશમ વિના સગ્દર્શન પ્રગટે નહિ. તમને ખ્યાલ તા હશે જ કે ગ્રન્થિભેદ કર્યાં વિના સમ્યગ્દર્શન ગુણુ પ્રગહતાજ નથી. રાગ-દ્વેષના ગાઢ પરિણામ રૂપ ગ્રન્થિને તે અપૂવ કરણ દ્વાશ ભેદાય, તેા જ સભ્યગ્દર્શન ગુણ પ્રગટે.