SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ WR શ્રી ભગવતીજી સૂનાં વ્યાખ્યામ કોમ, તાતા તુ પાતે જ ‘ સવનો હતા, છે અને હશે જ એવા અમારા કથનના સાક્ષાત્ પૂરાવા રૂપે છે!” વ્યક્તિ–આશ્રિત ખુલાસા ક્ષેત્રને અને કાલને આશ્રિત આટલું કહ્યા પછીથી પુણ્, સર્વજ્ઞપણાના સવ થા અભાવની વાત કરનારને, કહી શકાય કે “ ભાઇ ! તું તારી આ વાત અમુક વ્યક્તિઓને આશ્રયીને કહે છે કે સવ વ્યક્તિઓને આશ્રયીને કહે છે ? જો તૂ' અમુક ન્યુક્તિઓને જ આશ્રયીને કહેતા હો કે-તે વ્યક્તિએ સર્વ જ્ઞ નથી, તે એથી એવું સિદ્ધ થતું જ નથી કે– કોઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ છે જ નહિ.' અને જો તું તારી વાત સવ વ્યક્તિને આશ્રયીને કહેતા હે, તે તને સર્વ વ્યક્તિઓના જ્ઞાન વિષે જ્ઞાન છે, એમ તારે માનવું પડશે ! જો તને એ વાત કબૂલ હોય, તેા તારે તારા પેાતાના જ જ્ઞાનથી સર્વજ્ઞપણાનો સદ્દભાવ કબૂલ કરવા રહ્યો!” આવી રીતિએ પણ તેને કહી શકાય કે “ સર્વજ્ઞ હતા નહિ, છે નહિં અને હશે પણ નહિ-એવું જે તૂ કહે છે, તે સરાસર જુઠાણુ છે અથવા તા તારા કથનને જો તું સાચુ જ માનતા હો, તેા તારે તને પોતાને જ સર્વજ્ઞ માનવાની ફરજ આવી પડે છે અને એથી પણ તારૂં વચન ‘“ માતા મૈં વન્ધ્યા” “ મારી મા વાંઝણી છે” એવું ખાલનારા મૂર્ખાના વચનની જેમ ખાતુ કરે છે. "2 નાવરણીય ક શ્રી જૈનશાસન તે જ્ઞાનને આત્માના એક ગુણુ તરીકે માને છે. આત્માનાં ગુણોની સ્થિતિને દર્શાવતાં, સર્વજ્ઞશાસન :
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy