________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
તેનામાં સમ્યગ્દર્શન સંભવતું નથી અને જ્યાં આવી શ્રદ્ધા હમ, ત્યાં તે સામગ્રીવાળી દશામાં શ્રી જિનસ્તવના ન હોય એવું બને જ નહિ ને? આ પ્રશ્ન, સમ્યગ્દષ્ટિને એક માત્ર જિનેન્દ્રની જ નિશ હેય? સાધુઓની નહિ?
શ્રી જિનેન્દ્ર ભગવાનની નિશ્રામાં, એ તારકની નિશ્રાને સ્વીકારીને એ તારકના ફરમાવેલા માર્ગે ચાલનારા આચાર્યોદિક સાધુઓની નિશ્રાને સમાવેશ થઈ જ જાય છે. મુદ્દે એિ છે કે-અનલિગે સિદ્ધ થનાર પણ શ્રી જિનેન્દ્ર ભગવાનની નિશ્રાને સ્વીકાર્યા પછીથી જ સિદ્ધ થઈ શકે છે..
સ્તવનામાં સઘળા ને સમાવેશ: આ પ્રશ્ન કેઈ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવના કર્યા કરે, તે એની સિદ્ધિ થાય? ' મન, વચન અને કાયાથી માત્ર શ્રી જિનેન્દ્ર ભગવાનની જ સ્તવના કર્યા કરે અને બીજું કાંઈ પણ ન કરે, તે Bર સિદ્ધિ થાય.
પ્રશ્ન બીજી કેઈ ક્રિયાની જરૂર નહિ?
શ્રી જિનેન્દ્ર ભગવાને નિષેધી હેય એવી એક પણ કિયાની જરૂર નહિ, પરંતુ શ્રી જિનેન્દ્ર ભગવાનની સ્તવનામાં કેટલી ક્રિયાઓનો સમાવેશ થાય છે, તે જાણે છે : - પ્રશ્ન એમાં વળી કિયાનો સમાવેશ? છે. તે શું શિમા વગર તરી જવાય? ભગવાન શ્રી જિને માની હવામાં તે એ તારકે ફરમાવેલા ક્ષમાના