SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ ૭ બ્રાહ્મણે કહ્યું કે હું ધરણેન્દ્ર છું અને આ ખાલ મહાત્માએ અર્જુમનો તપ કરેલા હાવાથી, તેમની સામે હું આવ્યો છું. ' રાજાર્દિકે પૂછ્યુ કે તપ શી રીતિએ કર્યાં ? - આવડા નાના માળકે અર્જુમનો ધરણેન્દ્ર રાજાદિકને શ્રી નાગકેતુના પૂર્વભવની-વિક્ષુત્રના ભવની હકીકત કહી. અન્તે કહ્યું કે આ આલે પૂર્વભવે કરવા ધારેલા અમના તપ અહીં કર્યાં. આ મહાપુરૂષ લઘુકી અને આ ભવમાં જ મુક્તિને પામનાર છે, માટે તમારે તેનું યતનાથી પાલન કરવું. આ મહાપુરૂષ તમારા પશુ મેટા ઉપકારને માટે થશે. ’ આમ કહીને, ધરણેન્દ્રે પોતાના હાર તે ખાલ મહાપુરૂષના *'ઠમાં નાખ્યો અને તે પછીથી તે પેાતાના સ્થાને ગયા. તેમના ગયા બાદ, સ્વજનાએ, શ્રી નાગકેતુના પિતાના મૃતકાય ને કર્યું` અને ખાલકનું ‘નાગકેતુ' એવુ નામ સ્થાપિત કર્યું. આ હકીકત ઉપરથી તમે સમજી શકયા હશે! કે-શ્રી નાગકેતુ આ ભવમાં જ મેાક્ષને પામવાના છે, એટલું જ ધરણેન્દ્રે કહ્યું હતું, પણ વિશેષ વિગત કહી નહેાતી, વધારામાં કહીએ તેા, ધરણેન્દ્ર રાજાદિકને કહ્યુ હતુ કે‘તમારા માતા ઉપકારને માટે આ બાળક થશે.' પણ શિલાની કે બીજી કોઈ વાત કહી નહેાતી. શ્રી નાગકેતુ શ્રી જિનપ્રાસાદના શિખર ઉપર ચઢથા ન હેાત, તે ચ મુક્તિને તેા પામવાના જ હતા, પછી શિખર ઉપર ચઢયા શું કામ? હૈયામાં અનુપમ એવી શ્રી જિનભક્તિ હતી માટે જ ! શિલાનો પ્રસ’ગ એવા ૭
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy