________________
Jo]
ન ધ ગુણભેર લશ;
[શ્ન વિ.
કે જે સમય પાતાના દેહને પીર્ણકારી ન હોય, તે સમય ધ્યાન માટે ચેગ્ય સમજશે. થાન પદ્માસનૈ કરવું, ભા રહીને કરવુ, અસીને કરવું કે કઈ ીતે કરવું તેના પણ ખાસ નિયંમ નથી. કારણ કે સર્વકાળમાં, સદેશમાં અને ભિન્ન ભિન્ન સર્વ અવંસ્થામાં સાધક મુનિએ કેવળજ્ઞાન પામ્યા છે. માટે યાનના સબંધમાં દેશને, કાળને અને દેઢુની અવસ્થાને કોઈપણ નિયમ સિદ્ધાંતમાં કહ્યો નથી, અર્થાત્ મન, વચન અને કાયાના ચાગ સમાધિમાં રહે તે કાળે અને તે અવસ્થામાં ધ્યાન કરવું. દરેક અવસ્થામાં નવકારની ઉપકારતા
નવકારમ`ત્રનું સ્મરણ આ લોક અને પરલોક બન્નેમાં ઘણું જ ઉપકાર છે.
...
મહાનિશીથ સૂત્રમાં કહ્યું કે‘નવકારમ ́ત્રનુ ભાવથી ચિ ંતવન કર્યુ હાય તા ચાર, જંગલી પ્રાણી, સંપ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, સગ્રામ અને રાજા વિગેરેના ભય નાશ પામે છે.' તેમજ અાગ્રંથમાં પણ જણાવ્યું છે કે ‘બાળકના જન્મ થાય ત્યારે નવકાર સભળાવવો કારો જેથી તે ઋદ્ધિવ'ત થાય અને મરણુ વખતે સભળાવવાથી સઅધ્યવસાય થતાં સદ્ ગતિ મળે. કોઈ એચિતી આપત્તિ આવી પડે તે પણ નવકાર ગણવાથી તે આપત્તિને ભય એ થાય છે અને આપત્તિ નાશ પામે છે, ઋદ્ધિસિધિનો પ્રસંગમાં પણ હરહમેશ નવકારમંત્રનુ મસ્તું કરવું તેમ કરવાથી ધિ સ્થિર અને વૃધ્ધિ પામે છે”