________________
૫૮] માને અર્થ અનર્થ, શ્રી. (૪) શ્રા. વિ. સાધક તે ત્યાં સુધી કરે કે નવકારના પદ અને અક્ષરને પણ ફેરવીને ગણે. ચોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં
અતિ સિદ્ધ સાત્રિ 3વાર સાદુ એ પંચ પરમેષ્ઠિના નામરૂપ સોળ અક્ષરની વિદ્યાને બવાર જાપ કરે તે ઉપવાસનું ફળ મળે, તેમજ “તિ સિદ એ છ અક્ષરનો મંત્ર ત્રણવાર “ગતિએ ચાર અક્ષરને ચારવાર અને 1 એ એક અક્ષરને પાંચ વાર જાપ કરે તે ઉપવાસનું ફળ મળે તેમ જણાવ્યું છે.” આ ફળ જીવની સપ્રવૃત્તિ માટે જણાવેલ છે, બાકી તે વાસ્તવિક રીતે નવકાર જપનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. આ યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં સિમાડાય નમ: ને અંગે જણાવ્યું છે કે “સ” નાભિકમળને વિષે, “સ મસ્તકને વિષે, “મા” મુખકમળમાં, કુ” હદયકમળમાં, અને “ના” કઠને વિષે સ્થાપીને પણ ધ્યાન કરવું. આ ઉપરાંત સર્વ કલ્યાણકારક બીજો મંત્ર ચલવી કોઈપણરીતે ચિત્તની એકાગ્રતા કરવી. | નવકાર મંત્ર ગણી જેને આ ભવ સંબંધીની મુશ્કેલીઓને દુર કરવાની ભાવના હોય તેણે “નમો અરિહંતાણું પૂર્વક ગણવું. પણ જેને કેવળ નિર્વાણનીજ ભાવના હોય તેણે “૩૪કાર પદ’ આગળ મુકવાની જરૂર નથી. આવી રીતે વર્ણ પદ વિગેરે જુદાં જુદાં પાડી ચિત્તની એકાગ્રતા કરવાની અનેક રીતિઓ જવી. આ ચિત્તની એકાગ્રતા ભાટે શાસ્ત્રમાં ખુબ મહત્ત્વ આપ્યું છે. કહ્યું છે કે, “કોડે પૂજા સમાન એક સ્તોત્ર, કોડે સ્તોત્ર સમાન એક જાપ,