________________
દિ. | જેસ. વિ. જાણે સસ્તુરિઓ, જિ તેમને પરલેકનું સારું ફળ મળે છે, પરંતુ જેઓ સૂર્યોદય થયા છતાં પણ ઉતા નથી, તેઓ બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનને હારી જાય છે. - નિદ્રાવશ થવાથી અથવા બીજા કોઈ કારણથી જે પૂર્વે કહેલા વખતે ન ઉઠી. શકે તે, પંદર મુહૂર્તની રાત્રિમાં જઘન્યથી ચૌદમે બ્રાહ્મમુહુ (અર્થાત્ ચાર ઘડી રાત્રિ બાકી રહે) ત્યારે તે જરૂર ઊઠવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવને ઉપગ
ઉઠતાંની સાથે શ્રાવકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી તથા ભાવથી ઉપગ કરે. તે આ પ્રમાણે –“હું શ્રાવક છું, કે બીજે કઈ છું ?” એ વિચાર કરે તે દ્રવ્યથી ઉપગ “હું પિતા ઘરમાં છું કે બીજાના ઘર? મેડા ઉપર છું કે, ભેંય તળીએ ?” એ વિચાર કરે તે ક્ષેત્રથી ઉપયોગ. “રાત્રિ છે કે દિવસ છે?” એ વિચાર કરે તે કાળથી ઉપયોગી કાયાના, મનના અથવા વચનના દુઃખથી હું પીડાય છું કે નહી?” એવે વિચાર કરે તે ભાવથી ઉપયોગ. એ ચતુર્વિધ વિચાર કર્યા પછી નિદ્રા બરાબર ગઈ ન હય, તે નાસિકા પકડીને શ્વાસે શ્વાસને રેકે. તેથી નિકા તદ્દન જાય ત્યારે દ્વાર (બારણું): જેઈને કાચિંતા વગેરે કરે. સાધુની અપેક્ષાથી
ઘનિર્યુક્તિમાં કહ્યું છે કે- દયાદિને ઉપયોગ, અને શ્વાસોશ્વાસને વિરોધ કર.”
શ્રા, ૪