________________
. ?] ભમર જેમ કમલ નિવાસ રે, સ્વામી (૧૦) [૪૧
ભાવ શ્રાવકના પ્રકાર:
પા
૧ દર્શીન શ્રાવક, ૨ વ્રત શ્રાવક- અને ૩ ઉત્તરગુણ શ્રાવક એમ ભાવશ્રાવકના ત્રણ પ્રકાર છે. શ્રેણિક મહારાજાક્રિકની પેઠે કેવળ સમ્યકૃત્વધારી હોય તે ભાવથી ૧ દેશન શ્રાવક. સુરસુદર કુમારની સ્ત્રીઓની પેઠે સમ્યક્ત્વ મૂળ પાંચ અણુવ્રતના ધારક હાય, તે ભાવથી ૨ વ્રત શ્રાવક સુરસુંદર કુમારની સ્ત્રીઓની સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે છેઃ૬. છ એક વખત કોઈ મુનિરાજ સુરસુંદરકુમારની સ્રીએને પાંચ અણુવ્રતના ઉપદેશ કરતા હતા, ત્યારે એકાંતમાં છાના ઉભા રહી સુરસુંદર જોતા હતા અને તેથી તેના મનમાં મુનિરાજ ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઇ તેણે મનમાં ચિંતવ્યું કે, “ આ મુનિના શરીર ઉપર હુ. લાકડીના પાંચ પાંચ પ્રહાર કરીશ. ” મુનિરાજે પ્રથમ પ્રાણાતિપાત વિરમણુ નામનું અણુવ્રત દૃષ્ટાંત સહિત કહ્યુ', ત્યારે સ્ત્રીઓએ ત અ'ગીકાર કયુ' તેથી સુરસુ ંદરે વિચાર કર્યાં કે, “ એ સ્ત્રીએ ગમે તેવી રાષે ભરાણી હશે, તે પણ વ્રત લીધેલુ હાવાથી કોઈ પણ વખત મને મારશે નહી. ” એમ વિચારી હષથી પાંચમાંથી એક પ્રહાર આ કર્યાં. એવી રીતે એકેક વ્રતની પાછળ એકેક પ્રહાર છે કરતા ગયા. આખરે તે સ્ત્રીઓએ તે પાંચે અણુવ્રત લીધાં. ત્યારે “ મને ધિક્કાર થાઓ, મેં માઠું ચિંતવ્યું. ” એમ સુરસુંદર ઘણા જ પશ્ચાત્તાપ કરી મુનિરાજને ખુમાવી વ્રત લઈ અનુક્રમે શ્રી સહિત સ્વગે ગમે