________________
D
પરિશિષ્ટ]
[૬૭૧
પાપ કરવાથી દુઃખ આવે છે. પ્રતિક્રમણમાં છ આવશ્યકેાના હેતુ – સામાઇક - પાપયાગથી બચવુ. ચર્વિસ થા
w
૨૪ તીર્થંકરાના ગુણાનું કીર્તન. વંદન ગુણુવંતની પ્રતિભક્તિ સત્કાર. પ્રતિક્રમણ— અતિક્રમ, વ્યતિક્રમ, અતિયારની નિંદા, ગરહા, ભૂલ સુધારવી, કાઉસગ્ગ કણુ ચિકિત્સા, દા.ત. ગુમડું થયુ. હેાય તેને જબરજસ્તીથી કાપવામાં આવે છે. અને દવા લગાડાય છે. તેમ દાષાને બળજબરીથી કાઢી નાખવા ત્રણે યેાગેનું બળ કરવું તે. પચ્ચક્ખાણ -ત્યાગરૂપ ગુણુ ખીલવવે. સાવદ્યયેાગના ત્યાગ.
ર
.
--
પ્રતિક્રમણમાં આયારાની શુદ્ધિ-સામાયિકમાં ચારિત્રચારની, ચ વિસત્થામાં દનાચા ની, વદનમાં જ્ઞાનાચારની, પ્રતિક્રમણમાં સ આચારાના અતિયારાની શુદ્ધિ, કાઉસ્સગ્ગમાં વીર્યાચારની, પ્રત્યા મ્યાનમાં તપાચારની શુદ્ધિ.
પ્રતિક્રમણના આઠ નામેા- પ્રતિક્રમણ-પાપયેાગમાંથી પાછા ફરી સામાઈકયેાગમાં આવવું. પ્રતિકરણ-અનાજ્ઞામાં જે જે ભગ કર્યો ઢાય અજ્ઞાનતાથી તેમાંથી પાછા ફરવું. પડિહરણા–દોષ ન લાગે તેની પહેલેથી જ કાળજી રાખવી, સંયમ વ્રત પાળવાં. વારણાં-પ્રથમથીજ પ્રમાદના ત્યાગ કરી જાગૃતી રાખી થતાં દેાષાને અટકાવવા. નિવૃત્તિ-ભૂલથી કે સેાબતથી કે સયાગાથી દોષમાં દોરાઈ જવાય, તા તુરંત ભાનમાં આવી જવું. નિંદાત્રિથયેલા ઢાષા વિશે ખેદરકારી ન રાખતાં પેાતાની જાતને ટપકા આપવે. મનસાક્ષીએ આત્મનિ દા કરવી. ગહગુરૂપાસે ર્શન દા કરવી સ્વદોષો ખુલ્લાં કરવા આત્મશુદ્ધિ માટે સકાચ ન રાખવે, શાધન (શુદ્ધિ)-મેલુ વસ્ત્ર સાબુથી ધોઈ સાફ કરાય છે તેમ દેષોથી મેલે આત્મા પ્રતિક્રમણુ રૂપી સાજીથી સાફ થાય છે.
પ્રતિક્રમણ શા માટે કરવુ જોઈએ.–સજ્ઞોએ નિષેધ કરેલાનુ આચરણ કરવાથી, ઉપદેશેલાનું અનાચરણ કરવાથી, જિનવચને