________________
વચનનું દૂષણ-ખુશામત
[૬૫૫ પંચમ ગણધર શ્રો સુધર્માસ્વામિને નમ, - ગ્રંથ કા ૨ ની પ્ર શ સ્તિ
જગતમાં શ્રી જગતચંદ્રસૂરિ તપા એવા નામથી પ્રસિદ્ધ થયા છે. તેઓશ્રીના પટ્ટ ઉપર અનુક્રમે પ્રસિદ્ધિને પામેલા શ્રીદેવસુંદરસૂરિ પ્રખ્યાત થયા.(૧) એ દેવસુ દરસૂરિ મહારાજને પાંચ શિષ્ય થયા. તેમાં પ્રથમ જ્ઞાનરૂપ અમૃતના સમુદ્ર એવા જ્ઞાનસાગરગુરુ થયા. જેએએ વિવિધ પ્રકારની ઘણું શાની અવર્ણીરૂપી લહેરેને પ્રકટ કરવાથી પિતાનું નામ સાર્થક કર્યું હતું. (૨) બીજા શિષ્ય શ્રી કુળમંડનસૂરિ થયા, જે એ ઘણા સિદ્ધાંત ગ્રંથમાં રહેલા અનેક પ્રકારના આલાવા લઈને વિચારામૃતસંગ્રહ વિગેરે ઘણુ ગ્રંથના બનાવનાર થયા. તથા ત્રીજા શિષ્ય શ્રી ગુણરત્નસૂરિ થયા. (૩) જે ગુણરત્નસૂરિ મહારાજેષટદશનસમુચ્ચયની વૃત્તિ અને હમીવ્યાકરણને અનુસારે જિયારત્નસમુચ્ચય, વગેરે વિચારનિ ય એટલે વિચારના સમૂહને પ્રગટ કર્યા છે અને શ્રી ભુવનસુંદરાદિક શિષ્યના વિદ્યાગુરુ થયા હતા. (૪) જેઓને અતુલ મહિમા છે એવા શ્રીસેમસુંદરસૂરિ ચેથા શિષ્ય થયા. જેઓનાથી સાધુ–સાવીને પરિવાર સારી રીતે પ્રવર્તે. જેમ સુધર્માસ્વામીથકી ગ્રહણ-આસેવનાની રીતિ પ્રમાણે સાધુ-સાધ્વી પ્રવર્યા હતા, તેમ. (૫) યતિજતકલ્પવૃત્તિ વગેરે ગ્રંથના રચનાર પાંચમા શિષ્ય શ્રી સાધુનસાર એવા થયા કે જેઓએ હસ્તાવલંબન દઈને સંસારરૂપ કૂપથી બુડતા મારા જેવા શિષ્યને ઉદ્ધાર કર્યો. (૬) પૂર્વોક્ત પાંચ શિષ્યના ગુરુ શ્રી દેવમુ દરસૂરિના પાટે યુગવર પદવીને પ્રાપ્ત થયેલા શ્રી સમસુંદરસાર થયા. અને તેઓને પણ પાંચ શિષ્ય થયા હતા. (૭) પર્વચાર્યનમહિમાને ધારણ