________________
૩]
જિન વચન અન્યથા દાખવે,
[311. fa. તે વખતે જિતારિ રાજાના દૂત હતા. વિમળપુરનગરમાં જિતારિ રાજાના મૃત્યુ પછી સિ'હપ્રધાને ભફ્લિપુર તરફ પ્રયાણ કર્યું. થોડે દૂર ગયા પછી તેણે વિસરી ગયેલી કિંમતી વસ્તુ લેવા મને પાછો મોકલ્યા. હું ત્યાં ગયા પણ તે વસ્તુ મને ન મળી. મેં પ્રધાનને વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેમ જણાવ્યું પણ તેણે મારી વાત સાચી ન માની અને ખુબ માર્યાં. હું ઘેાડા વખત પછી મૃત્યુ પામી જિલપુરના જ'ગલમાં સપ થયા. તે જગલમાં એક વખત સિ'હું પ્રધાન આળ્યે તેને દેખતાં મારૂ વર તાજું થયું અને તેને ડસ દઈ તેના તત્કાળ પ્રાણ લીધા, સિંહપ્રધાન મૃત્યુ પામી વિમળાચળની વાવડીને વિષે હુંસ તરીકે ઉત્પન્ન થા, ત્યાં વાવડી અને તીથ દેખી તેને જાતિસ્મરણ જ્ઞાન થયુ' અને તેથી પશ્ચાતાપ થવાથી ચાંચમાં ફુલ લઈ ભગવાનને ચડાવવાની અપૂર્વ ભક્તિપૂર્વક મૃત્યુ પામી તે સૌધર્માં દેવલાકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી અહિ' આપને પુત્ર હુ'સકુમાર થયા. આ હંસકુમાર તે સિ ંહપ્રધાન છે તેની જાણુ થતાં વૈર નિર્યાતન માટે મેં હુંસકુમાર ઉપર હલ્લે કર્યાં પણ જય પરાજય પૂર્વના પૂણ્ય વિના મળતા નથી. હવે હુ... શ્રીદત્ત કેવલી પાસે દીક્ષા લઇ શેષ જીવન સારી રીતે પસાર કરીશ.” મૃગધ્વજ રાજા તથા બંને કુમારોએ પણ શુરની ક્ષમા માગી. મૃગવજ રાજા વિચારવા લાગ્યા
'
કે કેવલી ભગવાને મને ચદ્રાવતીના પુત્રને જોઈશ ત્યારે વૈરાગ્ય થશે તેમ કહ્યુ છે તેને તે હજી સુધી પુત્રને સ'ભવ