________________
જ. કૃ] જ્ઞાન વિના જગ ધંધે ઘાલે, [૬૧૩ ખમ પડે છે. કાલિદાસ કવિ પહેલાં તે ગાયો ચારવાને બંધ કરતે હતે. એક વખત રાજાની સભામાં તેણે સ્વતિક એમ કહેવાને બદલે ઉશરટ એમ કહ્યું. તેથી તે ઘણે ધિક્કારાયે, પછી દેવતાને પ્રસન્ન કરી હાટે પંડિત તથા કવિ થશે. ગ્રંથ સુધારવામાં, ચિત્રસભા-દર્શનાદિક કામમાં જે કળાવાન હોય, તે જે કે, પરદેશી હોય, તે પણ વાસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કેમ કે પંડિતાઈ અને રાજા પણું એ બે સરખાં નથી; કારણ કે રાજા પોતાના દેશમાંજ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે. | સર્વે કળાઓ શીખવી. કેમકે દેશ, કાળ વગેરેને અનુસરી સવેર કળાઓને વિશેષ ઉપગ થવાનો સંભવ છે. તેમ ન કરે તે કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહ્યું છે કે સટ્ટમ પણ શીખવું, કારણ કે શીખેલું નકામું જતું નથી. અમદૃના પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળા આવડતી હોય તે પહેલા કહેલા આજીવિકાના સાત ઉપોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય, તથા વખતે સમૃદ્ધિ આદિ પણ મળે. સર્વે કળાએને અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવકપુત્રે જેથી આલેકમાં સુખે નિર્વાહ અને પરલેકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સમ્યફ પ્રકારે અભ્યાસ જરૂર કરો.
વળી કહ્યું છે કે શ્રતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય ડું છે, હાલના જીવ એછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શીખવું છે કે જે થોડું અને સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લેકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર