________________
સચમ વિષ્ણુ સમૃતતા થાપે,
[૫૯
વ. રૃ.] રથયાત્રા આ રીતે કહી છે—ચૈત્ર માસની આઠમને દિવસે ચેાથે પહેારે જાણે ચાલતા મેરૂ પત જ ન હાય ! એવે અને સુવર્ણ મય મ્હોટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપતે એવે સવમય રથ ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લાકા એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવક સ્નાત્ર તથા ચંદનતું વિલેપન કરી સુગંધી પુષ્પોથી પૂજાયેલી શ્રી પાર્શ્વ જિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મહેર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિ ંત્રના શબ્દથી જગને ભરી દેનાર અને હષથી મંગળ ગીતા ગાનારી સુંદર સ્ત્રીઓની તથા સામતના અને મત્રીએના મંડળની સાથે તે રથ કુમારપાળના રાજમહેલ આગળ જાય પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પતે પૂજા કરે, અને વિવિધ પ્રકારના ગાયન, નાટક વગેરે કરાવે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિ'દ્વારની બહાર નીકળે, અને ફરકતી વજાએથી જાણે નૃત્ય જ કરી રહેલા ન હાય! એવા પટમડપમાં આવીને રહે. પ્રભાતકાલે રાજા ત્યાં આવી રથમાં શેામતી જિનપ્રતિમાની પૂત વગેરે કરે અને ચતુર્વિધ સઘ સમક્ષ તે આરતી ઉતારે. પછી હાથી જોતરેલા રથ સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમડપમાં રહેતા નગરમાં ફે.
તી યાત્રા અને તેની વાધહવે ત્રીજી તીર્થ યાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થં સમજવાં. તેમજ તીથ "કરાના જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણુ