________________
૨૪] પરમ પદને પ્રગટ ચારથી, શ્રિા. વિ. મુજબ અંત સમયે અણસણ પૂર્વક પ્રભુનું ધ્યાનસ્મરણ કરવાં છતાં દેવમંદિરના શિખર ઉપર રહેલ પોપટ ઉપર તેને જીવ ભરાયે અને રાજા મરીને પિપટ જાતિમાં જન્મ પામ્યો. તેની બે રાણીઓ કાળક્રમે ધર્મ આરાધી દેવલેકમાં ઉત્પન્ન થઈ અને તેમણે પોપટને પ્રતિબંધ પમાડે. પિપટ તીર્થભક્તિ અને અંતે અણસણ કરી દેવામાં દેવ થયે. હંસીને જીવ દેવલેકમાંથી વી હે રાજા! તું મુંગદેવજ રૂપે થશે અને સારસી મરી કમળમાળા થઈ અને આ તમારા બંનેને મેળાપ કરાવનાર પિપટ તે બીજે કઈ નહિ પણ જિતારી રાજાને જીવ દેવ હવે તે મરી તમારા પુત્રરૂપે શુકરાજા થયેલ છે. તમારી આંબાના વૃક્ષ નીચેની વાતથી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમને બંનેને પોતાની પૂર્વભવની સ્ત્રીઓ જાણી વિમાસણમાં પડ્યા કે હું તમને પિતા અને માતા કેમ કહું? આથી તેણે પિતાની વાણી બંધ કરી છે. પણ “હે શુકરાજ કુમાર આ સંસાર વિચિત્ર છે. માતા પિતા પુત્ર સ્ત્રી ભાઈ બહેન પુત્રી વગેરે મરીને બીજા ભવમાં અનેકવિધ સંબંધે ઉત્પન્ન થાય છે પણ વ્યવહારિક સત્યને અનુસરીને વ્યવહાર કરવામાં વાંધો નથી મારા વૈરાગ્યનું કારણ પણ આવા સમયે જ છે.
(અહીં કેવલી ભગવંત પિતાનું ચરિત્ર કહે છે.) ૬.૬ શ્રીદર કેવળી ભગવંતનું દષ્ટાંત '* શ્રીમદિર નામે નગર ત્યાં સ્ત્રીલિંપટ ને કપટપ્રિય સુરકાંત નામે રાજા. ત્યાં સમશેઠ નામે નગરશેઠ તેને