________________
૫. કુ. મેહ પ્રતે હણતા નિત આગમ, [૫૪૩ સંથારા ઉપર પ્રમાઈને ડાબે પાસે બાહુ એશિક લઈને સુવે, જે શરીરચિંતાએ જવું પડે તે સંથારે બીજાને સંઘાવીને ગવરદ્ કરી પહેલાં જોઈ રાખેલ શુદ્ધ ભૂમિમાં કાયચિંતા કરે. પછી ઈરિયાવહિયા કરી ગમણાગમણ આઈ જઘન્યથી પણ ત્રણ ગાથાઓની સઝાય કરીને નવકારનું સ્મરણ કરતે પૂર્વની માફક સુઈ રહે.
રાત્રિને પાછલે પહેરે જાગૃત થાય, ત્યારે ઈરિયાવહી પડિક્કમીને કુસુમિણ દુસુમિણને કાઉસ્સગ કરે, પછી ચૈત્યવંદન કરી આચાર્ય વગેરેને વાંચી પ્રતિક્રમણની વેળા થાય ત્યાં સુધી સક્ઝાય કરે. તે પછી પૂર્વની માફક પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સક્ઝાય કરવા સુધી કરે.
જે પિસહકરવાની ઈચ્છા ન હોય તે એક ખમાસમણ દઈ इच्छाकारेण सदिसह भगवन् मुहपत्ति पडिलेहेमि એમ કહે. ગુરુ કહે છે પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણ દઈ ફુછાળા મra૬ ના વારં? ગુરુ કહે કુળો વિ ચ પછી કહેવું કે પરમ ગુરુ કહે નાથ જ મુત્ત પછી નવકાર ગણું ઢીચણે તથા ભૂમિએ મસ્તક લગાડી આ ગાથાઓ કહેવી :
સાગરચંદ કામે, ચંદડિસે સુદંસણે ધને, જેસિં પિસહ પડિમા, અખંડિઆ કવિઅંતે વિ ૧ ધન્ના સલાહણિજજા સુલસા આણંદકામદેવા અ, જેસિં પસંસઈ ભયવં, દઢવયત્ત મહાવીરે છે ૨
પછી પિસહ વિધિએ લીધું, વિધિએ પાર્ક, વિધિ, કરતાં જે કાંઈ અવિધિ, ખંડના તથા વિરાધના મન વચન