________________
૫૩૮] સાચી જિનની વાચા, ધન્ય, (૩) શ્રા. વિ. કે શરઋતુમાં જે કાંઈ જળ પીધુ હાય, પાષ તથા મહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યુ હાય અને જ્યેષ્ઠ તથા અષાઢ માસમાં જે કાંઈ ઊ’ઘ લીધી હાય, તે ઉપર માણસે જીવે છે.
વર્ષાઋતુમાં મીઠું, શરદ ઋતુમાં પાણી, હેમંત (માગશર-પાષ ) ઋતુમાં ગાયનુ` દૂધ. શિશિર ( મહા તથા ફાગણુ) ઋતુમાં આમળાનો રસ, વસંત (ચૈત્ર તથા વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીષ્મ ( જયેષ્ડ તથા અષાડ ) ઋતુમાં ગાળ અમૃત સમાન છે. પના મહિમા એવા છે કે તેથી પ્રાયે અધીને ધમ કરવાની, નિશ્ચયને દયા કરવાની, અવિરતિ લોકોને વિરતિના 'ગીકાર કરવાની કૃપણ લોકેાને ધન વાપરવાની, કુશીલ પુરુષાને શીલ પાળવાની અને કોઇ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વે દનાને વિષે દેખાય છે. કેમકે જે પર્યાંના પ્રભાવથી નિર્દય અને અધી પુરુષોને પણ ધમ કરવાની બુદ્ધિ થાય છે, એવા સ'વત્સરી અને ચામાસી પર્યાં જેણે યથાવિધિ આરાધ્યા, તે પુરુષ જયવંત રહેા; માટે પર્યંને વિષે પૌષધ વગેરે ધર્મોનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધના ચાર પ્રકાર વગેરે અદીપિકામાં કહ્યા છે. તેને વિસ્તારને લીધે અત્રે કહ્યા નથી. પૌષધવ્રતના ભેદો અને તેની વિધિ
૧ અહારાત્રિ પૌષધ, ૨ દિવસપૌષધ અને ૩ રાત્રિ પૌષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે, તેમાં અહારાત્રિ પૌષધના એ વિધિ છે કે :-શ્રાવકે જે દિવસે પૌષધ લેવે હાય તે દિવસે સર્વે ગૃહ-વ્યાપાર તજવા અને પૌષધના