________________
પર૬] જશવિજય બુધ જય કરો. (૧૫) શ્રિા, વિ. મેળવીને નવ્વાણું ક્રોડ સોનામહેરને માલિક જબુકુમાર થયે. પ્રથમ રાત્રિએ સ્ત્રીઓએ ઘણું હાવભાવ કર્યો પણ જ બુકુમાર સ્થિર રહ્યા. આ વખતે પ્રભવ નામને ચેર પિતાના પાંચ સાથીઓ સાથે ચોરી કરવા આવે ત્યારે જબુકુમારે ગણેલ નવકાર મહામ્યથી કેઈ દેવતાએ તેમને સ્તબ્ધ કર્યા. તેણે કહ્યું. “ભાગ્યશાળી! હું તમારી ચેરી કરવા માંગતે નથી પરંતુ તમારી પાસે જે સ્તબ્ધ કરનારી વિદ્યા છે તે મને આપે અને હું અવસ્થાપિની અને તાલેદ્ઘાટિની બે વિદ્યાઓ આપું.' જવાબમાં જ બુકુમારે કહ્યું, હું તે પ્રાત:કાળે દીક્ષા ગ્રહણ કરવાને છુ. કારણકે આ ભેગો તે મધુબિંદુ જેવા છે. અને જંબુકુમારે તેને મધુબિંદુનું દષ્ટાંત આપી પ્રતિબોધ કર્યો. તથા સમુદ્રશ્રી, પદ્મશ્રી, પદ્મસેના, કનકસેના, નભસેના, કનકશ', રૂપશ્રી અને જ્યશ્રી એ અનુક્રમે ખેડૂતનું, વાનરનું, નુપૂરપંડિતાનું, કણબીનું, સિદ્ધિબુદ્ધિનું, વિપ્રપુત્રનું, માસાહસ પક્ષીનું અને બ્રાહ્મણ પુત્રીને દષ્ટાંતે કહ્યાં અને પ્રત્યુત્તર જબુસ્વામીએ અનુક્રમે કાગડાનું, કઠીઆરાનું, , વિદ્યુમ્ભાલીનું, વાનરનું, ઘટકનું, વિપ્રકથા, ત્રણમિત્રનું અને લલિતાંગ કુમારનું દષ્ટાંત આપે આ પછી આઠસ્ત્રીઓ પ્રતિબોધ પામી. - પ્રાતઃકાળે જ બુકુમારે પ્રભવાર તેના પાંચ સાથીદાર, આઠ સ્ત્રીઓ, સાસુ-સસરા અને માતાપિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દિક્ષા બાદ જબુસ્વામી નિરતિચાર શુદ્ધ ચારિત્રપાળી ચૌદપૂવ થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિ પદને વર્યા.