________________
પ૦] તારીએ સો ગ્રહી બાહર. સ્વામી (૧૨૨) શ્રિા. વિ. એ છે, બે દિવસ ઓછા એમ કરતાં ઓગણત્રીસ દિવસ ઓછા કરીએ તે પણ તેટલી તપસ્યા કરવાની મહારામાં શક્તિ નથી. તેમજ પંચમાસી, માસી, ત્રિમાસી, બેમાસી તથા (માસખમણ પણકરવાની મહારમાં શક્તિ નથી. (૨૪) માસ ખમણમાં તેર ઊભું કરીએ ત્યાં સુધી તથા સોળ ઊપવાસથી માંડી એકેક ઉપવાસ એ છે કરતાં ઠેઠ ચેથભક્ત (એક ઉપવાસ) સુધી તપસ્યા કરવાની પણ મહારામાં શકિત નથી.
તેમ જ આબિલ આદિ, પિરિસિ છેવટ નવકારસી સુધી ચિંતવવું. (૨૫) જે તપસ્યા કરવાની શક્તિ હોય તે હૃદયમાં ધારવી અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી. પછી સરળ ભાવથી વાંદણ દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચકખાણ લેવું. (૨૬) પછી ઈચ્છા અણુસડુિં કહી નીચે બેસી ધીમા સ્વરથી વિશાલલોચન કહે તે પછી નમસ્કુણું વગેરે કહી ચૈત્યવંદન કરવું. (૨૭) પફિખ, ચૌમાસી, સંવત્સરી પ્રતિકમણને વિધિહવે ચૌદશના કરવાનું પક્રિઓ પ્રતિક્રમણ કહીએ છીએ તેમા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી, પ્રતિક્રમણ કરી, પછી આગળ કહેવાશે તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું. (૨૮) પ્રથમ મુહપત્તિ પડિલેહથી તથા વંદના કરવી, પછી સબુદ્ધા ખામણાં તથા અતિચારની આલોચના કરી, પછી વાંદણા તથા પ્રત્યેક ખામણાં કરવાં પછી વાદણાં પછી પખિસૂત્ર કહેવું. (૨૯) પ્રતિક્રમણ સૂત્ર કરી ઊભા થઈ કાઉસ્સગ્ગ કરો પછી મુહપત્તિ પડિલેહી, માલણ છૂઈ પાયક ખામણાં કરે અને ચાર થોભવંદના