________________
૨. કૃ] ભક્તિ ભાવે ઈસ્યુ ભાખીએ, [પce બારમે દિવસે સગા-સ્વજનેને બોલાવી, જમાડી, પહેરામણી કરી પછી પ્રભુનું નામ પડ્યું. આ પૂર્વમાંથી કપસૂત્રની સંકલના મૃતકેવલી ભદ્રબાહુ સ્વામીએ કરેલી છે જે સર્વને માન્ય છે. જે પ્રભુના સંબંધમાં પણ આ વાત હોય તે પછી પ્રાકૃત લેકના જન્મ સંબંધી સૂતક કેમ ન હોય ?
જેને કાયમની પૂજાને નિયમ છે તેવા સ્મસાનમાં જઈને આવ્યા પછી નાહીને પૂજા કરી શકે છે, ન કરે તે. નિયમ ભંગ થાય.” બહેને ઋતુધર્મ વખતે, પુરૂષે માંદગી પ્રસંગે, ગડગુમડા-પરૂ-લેહી નીકળતું હોય ત્યારે પૂજા ન કરે તે તેને નિયમ ભંગ થયે સમજે? વળી ૬૪ પ્રહરી પૌષધ લેનાર કે સંયમ લેનારને પણ પૂર્વે નિયમ હોય તે ભંગ થયે ગણાય? નવકારસી પછી પિરિસિનું પચ્ચ. કરે તે નવકારસીને ભંગ થયો કહેવાય? બિયાસાસુ પછી એકાસણાનું પચ. લે તે બિયાસણને ભંગ કર્યો ગણાય? વિચારવા જેવું લાગે છે. આમ સુતક પણ ઉડાડ્યું. દેવસિ પ્રતિકમણનો વિધિ-યેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહેલી છે, તે નીચે પ્રમાણે છે-- મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધઆચારની. શુદ્ધિ કરનારૂં પ્રતિક્રમણ ગુરુની સાથે અથવા ગુરુને ભેગા ન હોય તે એકલાએ અવશ્ય કરવું. (૧) ચૈત્યવંદન કરી. ચાર ભગવાનë૦ પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારને મિચ્છા મિ દુક્કડ દે. (૨) પ્રથમ સામાયિક ઈચ્છામિ ડામિ કાઉસગ્ગ ઈત્યાદિ સૂત્ર બેલવું. અને પછી ભૂજાઓ તથા કેeી લાંબી કરી, રજોહરણ