________________
૫૦% માહરે દેવ તું એકરે; [શ્રા. વિ. અધી રાત્રિ સુધી કરાય છે. શાસ્ત્રની વૃત્તિમાં તે દેવસી. પ્રતિકમણ બારથી માંડી અધી રાત્રિ સુધી તેમજ રાઈ પ્રતિક્રમણ મય રાત્રિથી માંડી બપોર સુધી કરાય-એમ કહ્યું છે વળી કહ્યું છે. કે–“રાઈપ્રતિકમણ આવશ્યક ચૂર્ણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્ધાડપોરિસિ સુધી કરાય છે. અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે બપોર સુધી કરાય.” પાક્ષિક પખવાડીયે ચાતુર્માસિકમાસાને અંતે સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. શકાઃ- પફિખ પ્રતિકમણ ચૌદેશે કરાય કે અમાસ–પૂનમે? ઉત્તર:-ચૌદશે જ કરાય, એમ અમારું કહેવું છે જે અમાસે તથા પૂનમે પફિબ પ્રતિકમણ કરાય, તે ચૌદશે તથા પક્રિખને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી પફિખ આલેયણ પણ છઠવડે થાય અને તેમ કરવાથી આગમવચનને વિરોધ આવે છે. કહ્યું છે કે-સંવત્સરીએ અઠ્ઠમ, માસીએ છઠ્ઠ અને પખિએ ઉપવાસ કર. આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે ત્યાં ચતુર્દશી શબ્દજુદો લીધે નથી. તે આ રીતે – અમિચઉદસીસ ઉપવાસકરણું” એ વચન પાક્ષિકચૂર્ણિમાં છે.
અમિ ચઉદસીસુ ઉપવાસ કરેઈ એવચન આવશ્યકચૂર્ણિમાં છે. “ચઉત્થછડુંમકરણે અહૂમિપબિચઉમાસવરિસે આ ”િ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. “અદ્રુમિચઉસીણાણપચમચઉમાસ–વગેરે વચન મહાનિશીથનાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં “પખસ્સ અઠ્ઠમી ખલુ, માસસ્સ ય પખિ મુણે અવં” એ વચનની વ્યાખ્યા કરતાં ચૂર્ણિકારે અને વૃત્તિકારે પાક્ષિક શબ્દનો અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જે પક્રિખ અને ચતુર્દશી જુદાં હોય તે આગમમાં બે શબ્દ જુદા આવત, પણ તેમ નથી. તેથી પફિખ ચતુર્દશીને દિવસે જ થાય.