________________
[ક્ર, કૃ.]
[૧૭
પાપ પ્ધે રહ્યો જેહ. સ્વામિ (૪) વળી કેટલાક પ્રકરણામાં શ્રાવકને ચેાગ્ય એકવીશ ગુણ પણ કહ્યા છે. તે નીચે મુજબ :–
શ્રાવકના એકવીશ ગુણુ :- ૧ અક્ષુદ્ર-ઉદાર આશયને, ( ગ*ભીર ચિત્તવાળા હાય છતાં તુચ્છ સ્વભાવ ન હાય એવા ); ૨ રૂપવાન્—(દેખાવડા ); પાંચ ઇન્દ્રિયાથી સ ́પૂર્ણ, ( ખાખડા, લૂલા, પાંગળા ન હોય એવા ); ૩ પ્રકૃતિસૌમ્ય-સ્વભાવથી જ શાંત (અને પાપકમાઁથી દૂર રહેનારા તથા સેવકવને સુખે સેવવા યાગ્ય ) હાય ( પણ ક્રુર સ્વભાવ ન હોય ); ૪ લેાકપ્રિય-દાન, શિયલ, ન્યાય, વિનય અને વિવેકાદ્ધિથી યુક્ત હાય; ૫ અક્રૂર-અકિલઋચિત્ત (અદેખાઈ પ્રમુખ રહિત હોય એવા; ) ૬ ભીરુ-પાપથી, લેકિનંદાથી તેમ જ અપયશથી ડરતા રહે એવા; ૭ અશò-કપટી ( પારકાને ઠંગે) નહી તે; ૮ સદાક્ષિણ્ય -પ્રાર્થનાભંગથી ભીરુ, શરણે આવ્યાને હિત–સલ; ૯ લજ્જા લુ –અકા વ ક, ( અકાર્ય ન કરવા જેવું કા, કરતાં પહેલાં જ બીએ); ૧૦ દયાળુ-સવ પર કૃપાવ’ત; ૧૧ મધ્યસ્થ-રાગ-દ્વેષ રહિત અથવા સૌમ્યદૃષ્ટિ. પોતાનાં કે પારકાંના વિચાર કર્યા વગર ન્યાયમાગમાં સનું સરખું હિત કરનાર, યથાર્થ તત્ત્વના જાણપણાથી એક ઉપર રાગ તેમ બીજા ઉપર દ્વેષ રાખે નહી, માટે મધ્યસ્થ ગણાય છે; મધ્યસ્થ અને સૌમ્યદ્રષ્ટિ એ બન્ને એક ગુણુ છે. ૧૨ ગુણુરાગી-ગુણવ ́તના જ પક્ષ કરે અને અવગુણીને ઉવેખે તે; ૧૩ સહથ-સત્યવાદી અથવા
શ્ર. ૨