________________
દિ ક " કેડી જે કપટ કઈ દાખવે, " કહ૭ શ્રી ચગશાસ્ત્રનું વચન છે. એ સજઝાય ઘણુ ગુણકારી છે. કહ્યું છે કે – સજઝાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે. સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સજઝાયમાં રહેલે પુરુષ ક્ષણે ક્ષણે વૈરાગ્ય દશા મેળવે છે. પાંચ પ્રકારની સઝાય ઉપર દષ્ટાંત વગેરેનું વિવરણ આચારપ્રદીપગ્રંથમાં કર્યું છે, તેથી અત્રે તે કહેલનથી, આ રીતે આઠમી ગાથાને અર્થ પૂરે થયે. (૮) संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ तह विहिणा । વિસમ સજ્જર, વિહં જો તો વાહ ઘ ISI (મૂલ)
સંધ્યા વખતે ફરીથી અનુક્રમે જિનપૂજા, પ્રતિક્રમણ, તેમજ વિધિપૂર્વકમુનિરાજની સેવા-ભક્તિ અને સઝાય કરવી, એ પછી ઘેર જઈ સ્વજનને ધર્મોપદેશ કરે. (૯)
શ્રાવકે હંમેશા એકાસણું કરવાં એ ઉત્સર્ગ માર્ગ છે. કહ્યું છે કે શ્રાવકે ઉત્સર્ગ માગે સચિત્ત વસ્તુને વજનરે, હંમેશા એકાસણું કરનારો તેમજ બ્રહ્મચર્ય વ્રત પાળનારે હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન શકે એમ હોય, તેણે દિવસના આઠમા ઘડીઆમાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે છતે જન કરવું. છેલ્લી બે ઘડી દિવસ બાકી રહે ત્યારે ભેજન કરે તે રાત્રિજનને મહાદેષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી રાત્રિએ મેડું ભેજન કરે તે ઘણું દેષ લાગે છે. તેનું દષ્ટાંત સહિત સ્વરૂપ મેં કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભજન કરી રહ્યા પછી પાછે સૂર્ય ઉદય થાય, ત્યાં સુધીનું ચઉવિહાર, તિવિહાર અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચકું
શ્રા, ૩૨