________________
૪૬૨) મલિનારભ કરે જે કિરિયા, [શ્રા. વિ.
એક વખત હલકા લેકેને હર્ષ આપનારી રાત્રિના વખતે કુમાર પોપટની સાથે ઘણી વાર સુધી વાર્તાલાપરૂપ અમૃતપાન કરી રત્નજડિત ઉત્તમ શય્યાગૃહમાં બિછાના ઉપર સૂ હતું, અને નિદ્રાવશ થઈ ગયે. અંધકારથી સવ લેકેની દષ્ટિને દુઃખ દેનાર મધ્યરાત્રિને વખત થશે.
ત્યારે સર્વે પહેરેગીર લેકે પણ નિદ્રાવશ થયા. એટલામાં દિવ્ય આકાર ધારણ કરનાર, દેદીપ્યમાન અને મૂલ્યવાન શંગારથી શેતે, ચાર ગતિએ ચાલનારે અને મ્યાનમાંથી બહાર કાઢેલી તરવાર હાથમાં ધારણ કરનારો એ કેઈક ક્રોધી પુરુષ લોકેનાં નેત્રની માફક મહેલનાં સર્વે દ્વાર ચારે તરફથી બંધ થયા છતાં પણ કેણ જાણે ક્યાંથી ત્યાં આવી પહોંચે ! તે પુરુષ છુપી રીતે શય્યાગ્રહમાં પેઠે, તે પણ દેવ અનુકૂળ હોવાથી કુમાર શીધ્ર જાગે.
કહ્યું છે કે પુરુષોની નિદ્રા થડા સમયમાં તુરત જ જાગૃત થાય એવી હોય છે. “આ કેણ છે? શા માટે અને શી રીતે શય્યાગ્રહમાં પેઠે?” એવો વિચાર કુમારના મનમાં આવે છે, એટલામાં ક્રોધથી કેઈને ન ગણે એવા તે પુરુષે ઉચ્ચ સ્વરે કહ્યું કે “અરે કુમાર ! તું ઘેરો હોય તે સંગ્રામ કરવા તૈયાર થા, સિંહ જેમ ધૂતારા શિયાળિયાના બેટા પરાક્રમને સહન ન કરે, તેમ હું હારા જેવા એક વણિકના બેટા ફેલાયેલા પરાક્રમને સહન કરૂં કે શું?એમ બોલતાં બોલતા જ તે પુરુષ પિપટનું સુંદર પાંજરું ઉપાડી ઉતાવળથી ચાલવા લાગે. કપટી લેકેના કપટ આગળ અક્કલ કામ કરતી નથી. હશે, કુમાર