________________
પહેલા અંગ મઝાર;
[૪૩૧
દિ કૃ] શેાક કરતા હતા, એટલામાં એક સેવકે આવીને કહ્યું કે, “ હાય હાય ! હે સ્વામિન્ ! અશેકમ'જરીના શાકથી જર્જર મનવાળી થએલી તિલકમ જરી જેમ વૃક્ષની મંજરી પ્રચંડ પવનથી પડે છે, તેમ જબરી મૂર્છા ખાઈને પડી, તે જાણે ક'માં પ્રાણ રાખી શરણ વિનાની થઈ ગઈ ન હાય ! એવી જણાય છે. કનકવજ રાજા ઘા ઉપર ખાર નાંખ્યા જેવું અથવા શરીરના મળી ગયેલા ભાગ ઉપર ફાલ્લા થાય તેવુ આ વચન સાંભળી કેટલાક માણસોની સાથે શીઘ્ર તિલકમ'જરી પાસે આવ્યા. પછી તિલકમ જરી ચન્દ્વનને રસ છાંટવા આદિ ઠંડા ઉપચારા કરવાથી મહામહેનતે સચેતન થઇ, અને વિલાપ કરવા લાગી. “ મદાન્મત્ત હસ્તિ પેઠે ગમન કરનારી હારી સ્વામિની ! તુ ક્યાં છે ? તું મ્હારા ઉપર ઘણા પ્રેમ રાખનારી છતાં મને અહી મૂકીને કયાં ગઈ ? હાય હાય! ભાગ્ય વિનાની મ્હારા પ્રાણ હારા વિચાગથી શરણ વિનાના અને ચારે બાજુથી આણવડે વી. ધાયેલા જેવા થયેલા હવે શી રીતે ટકી શકશે? હું તાત ! હું જીવતી રહી એ કરતાં બીજી શી ખરાબ વાત છે? સહન કરી ન શકાય એવા મ્હારી હેમ નના વિયેાગ હવે હુ કેવી રીતે સહન કરુ છુ” એવા વિલાપ કરનારી તિલકમાંજરી ઘેલી થયાની માફક ધૂળમાં આળોટવા અને જળમાં માછલીની માફક ઉછળવા લાગી, જેમ ધ્રુવના સ્પર્શથી વેલડી સૂકાઇ જાય છે. તેમ તે ઉભી ઉભી જ એટલી સૂકાઈ ગઈ, કે, કોઈ ને પણ તેના જીવનાની આશા ન રહી. એટલામાં તેની માતા પણ ત્યાં આવીને