SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ દિને રુ જાણે પણ ત્રણ ભાવિષ્રષ્ટ, [3 આનંદ પમાડનારાં હારાં સ્વજન ક્યાં? જે વડે જગમાં તું આળખાય છે, તે મ્હોટાઇનુ સ્થાન એવુ નામ કયું? તારે પાતાના ઈષ્ટ માણસને દૂર રાખવાનુ જી કારણુ બન્યું ? કેમકે, તુ' કાઈ પણ મિત્ર વિના એકલા જ દેખાય છે. બીજાને તિરસ્કાર કરનારી એવી આ અતિશય ઉતાવળ કરવાનુ પ્રત્યેાજન શુ' ? અને મ્હારી સાથે તુ પ્રીતિ કરવા ઇચ્છે છે, તેનૢ પણ કારણ શું ??' તાસ કુમારનુ' એવું મનેાહર ભાષા પૂર્ણ પણે સાંભળતાં એક્વે રત્નસાર જ નહી, પરંતુ ઘેાડા પણ ઉત્સુક થયે, તેથી કુમારનું મન જેમ ત્યાં સ્થિર થયું, તેમ તે અશ્વ પણ ત્યાં સ્થિર ઉભા રહ્યો. ઉત્તમ અશ્વોનું વન અસવારની મરજી માફક જ હોય છે. રત્નસાર તાપસકુસારના સૌન્દર્યાંથી અને ખેલવાની ચતુરાઈથી માહિત થવાથી તથા ઉત્તર આપવા જેવી બાબત ન હોવાથી કાંઈ ઉત્તર આપી શકશે નહી' એટલામાં તે ભલે પાપત વાચાળ માણસની માર્ક ઉચ્ચ સ્વરે મેલવા લાગ્યા. જે સર્વ અવસરના જાણુ હામ, તે અવસર મળે કાંઈ વિલંબ કરે ? પાપટ કહે છે. હું તાપકુમાર ! કુમારનું કુળ વગેરે પૂછવાનું પ્રયાજન શુ છે ? હાલમાં તે અહિં કાંઈ વિવાહ માંડયેા નથી ઉચિત આચરણુ આચરવામાં તું ચતુર જ છે, તથાપિ તે તને કહુ છું. સવ વ્રતધારીઓને ઘેર આવેલા અતિથિ સર્વ પ્રકારે પૂજવા લાયક છે. લૌકિક શાસ્ત્રકારોએ કહ્યું છે કે-ચારે વર્ણાના ગુરુ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણના ગુરુ અગ્નિ છે, સ્ત્રીઓના ભરથાર એ જ એક ગુરુ છે, અને સર્વે લોકોના
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy