________________
દિ, કુ) રેગીને ઔષધ સમ એહ, [૨૯૩ વૃદ્ધ પુરુષ અને પિતાને દરિદ્રીથયેલો મિત્ર એમને ઘરમાં રાખવા. ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવે. કારણ કે, સ્વાથી માણસે ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. થોડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં. થોડું ખરચી ઘણાને બચાવ કર એમાં જ ડહાપણ છે. લેણું–દેણુ તથા બીજા કર્તવ્ય જે સમયે કરવાં જોઈએ તે સમયે શીઘ ન કરાય તે તેની અંદર રહેલો રસ કાળ ચુસી લે છે. જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપ ન થાય, ગુણ-દોષની પણ વાત ન થાય તેને ઘેર જવું નહીં. હે અર્જુન! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બોલે તથા ન આપેલા આસને પિતે જ બેસે તે પુરુષ અધમ જાણો. અંગમાં કપ નહીં છતાં કેપકરે. નિધન છતાં ધનને વાં છે, અને પિતે નિર્ગુણ છતાં ગુણને વકરે એ ત્રણે પુરુષ જગતમાં લાકડી સમાન સમજવા. માતાપિતાનું પોષણ ન કરનારો, કિયાને ઉદ્દેશીને યાચના કનારે અને મૃત પુરુષનું શાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. કોઈ કાળે પાછી ન જાય એવી લક્ષ્મીની ઈચ્છા કરનાર પુરુષે પોતે બલિષ્ઠ પુરુષના સપાટામાં આવતાં નેતરની પેઠે નગ્ન થવું, પણ સર્પની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહેનાર પુરૂષ અવસરે ફરીથી
હેટી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્પની પેઠે ધસી જનાર માણસ કેવળ વધ માત્ર પામવા યોગ્ય થાય છે. બુદ્ધિશાળી પુરુષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગને સંકેચ