________________
દિ, કૃ] વિષયારભાતણે જ્યાં ત્યાગ, [૩૧૭ પણ રીતે પિતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારને નિર્વાહ કરી લેવો. કારણ કે “ગૃહિણું તે ઘર” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરુષ ધનને લાભ સ્ત્રી આગળ કરે તે તે તુચ્છપણથી જ્યાં ત્યાં તે વાત કરે અને ભર્તારની ઘણા કાળથી મેળવેલી હોટાઈ ગુમાવે, ઘરમાંની છાની વાતે તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રો સ્વભાવથી જ કેમળ હદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં. તે પિતાની બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે, અને તેથી આગળથી ધારેલાં કાર્યો નિષ્ફળ કરી નાંખે. કદાચ કોઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી રાજદ્રોહને વાંક પણ ઉભે થાય, માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રીનું ચલણ વધે તે ઘરનાશ પામે છે. ૬. ૭૮મંથરકોળીનું દૃષ્ટાંત ઃ કેઈ નગરમાં મથર નામને કેવી હતું. તે વણવાને દાંડો વગેરે કરવાને અર્થે લાકડાં લાવવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી, તે પણ તે સાહસથી તેડવા લાગ્યો. ત્યારે પ્રસન્ન થયેલા વ્યંતરે કેળીને કહ્યું
વરદાન માગ” તેના ઘરમાં તેની સ્ત્રીનું રહોવાથી સ્ત્રીને પૂછવા ગયે. માર્ગમાં દોસ્ત મજે, તેણે કહ્યું, “તું રાજ્ય માગ.” તે પણ તેણે સ્ત્રીને પૂછયું. સ્ત્રી તુચ્છ સ્વભાવની હતી, વિચાર્યું કે “પુરુષ લક્ષ્મીના લાભથી ઘણે વધી જાય ત્યારે પિતાના જૂના દસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ