________________
શિક્ષા કરી જાના પ્રશ્નમાં જ મારનારને
દિ ક જે બોલે તેહજ ઉત્થાપે, [૩પ૭ જુદી કલપના કરનારા લેકેની બુદિધ ઘણું પ્રસન્ન થતી નથી. એક અનુભવી જે જાણે છે, કરેડો તરૂણ લેકો પણ તે જાણી શકતા નથી. કાદ૭૭ લાત મારનારને શું કરવું? – એવા રાજાના પ્રશ્નમાં યુવાન મંત્રીઓએ ફાંસી વિ. શિક્ષા કહી. જ્યારે વૃદધ મંત્રીઓએ વિચારી કહ્યું કે સન્માન દાન કરવું. યુવાન મંત્રીઓ કહે કેમ? રાજાને લાત મારનારમાં પ્રેમપાત્ર રાણી અથવા ખેાળામાં રહેલ રાજકુમાર હોય. તે સાંભળી નૃપે ઈનામ દીધું. વૃદ્ધ પુરૂષ અનુભવી હોય છે. વૃદધ પુરુષોનું વચન સાંભળવું તથા કામ પડે બહુશ્રુત એવા વૃદધને જ પૂછવું. પિતાને મનમાંને અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહે પિતાને પૂછીને જ દરેક કામને વિષે પ્રવર્ત. જે કદાચ પિતા કેઈ કામ કરવાની ન કહે છે તે ન કરે; કઈ ગુન્હો થયે પિતાજી કઠણ શબ્દ બોલે તે પણ પોતાનું વિનીતપણું ન મૂકે, અર્થાત્ મર્યાદા મૂકીને ગમે તેમ દુરૂત્તર ન બોલે. જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચિલ્લણ માતાના મનોરથ પૂર્ણ કર્યા, તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌક્કિ મનોરથ પણ પૂર્ણ કરવા. દેવપૂજા કરવી, સદ્ગુરુની સેવા કરવી, ધર્મ સાંભળો, વત પચ્ચકખાણ કરવું, પડાવશ્યક વિશે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લેકને ઉધાર કરે,વગેરે જે ઈચ્છા થાય તે પિતાના ધર્મ મને ઘણું જ આદરથી પૂર્ણ કરવા, કેમકે, આ લેકમાં મોટા એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું કર્તવ્ય જ છે. કેઈ પણ રીતે જેમના ઉપકારને સાથે રહેલે