________________
A
: ૬
- હી હી’ સર જાનાય નમ: અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમ સ્વામીને નમ: આગમારે શ્રી આનન્દસાગરસૂરીશ્વરે નમ: तपोगच्छगगनगमोंमणि-श्रीरत्नशेखरसूरिविरचित
श्राद्धविधिप्रकरण
પણ સટીક ભાષાશર સહિત ટીકાકારનું પંચપરમેશિની સ્તુતિરૂપ મંગલિક अर्हसिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पदं, पश्च श्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्चैर्गरिष्ठात्मताम् । द्वैधान् पश्च सुपर्वणां शिखरिणः प्रोद्दाममाहात्म्यतश्वेतश्चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥१॥
જેઓ અપૂર્વ–માહાસ્યથી અને મનવાંછિતના દાનથી, એમ બન્ને પ્રકારે પંડિતેને હંમેશાં પાંચ જાતના કલ્પવૃક્ષની યાદ દેવરાવે છે, તે શ્રી અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ પાંચ પરમેષ્ટિએ ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ) ને આપ. श्रीवीरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूंश्च । રિવોનિ પજ્ઞ– “શ્રાદ્ધવિધિળ' રાત્રિત રા શા - શ્રી ગૌતમાદિ ગણુધ સહિત શ્રી વીર પ્રભુને, શાસ્વતીદેવીને અને સદ્દગુરૂઓને પ્રણમીને સ્વરચિત શ્રાવિધિ” પ્રકરણ પર વિવેચન કરું છું.