________________
૩૩૪] જિહાં છે પ્રવચન સાખી”.
[ા, વિ. સેવન કરવુ.. કેમકે–ધમ, અથ અને કામ એ ત્રણ પુરુષાથ લાકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરુષો અવસર જોઇ ત્રણેનુ સેવન કરે છે, તેમાં જ ગલી હાથીની પેઠે ધર્મના અને અર્થાંના ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખમાં આસક્ત થયેલો કાં માણસ આપદામાં નથી પડતા ? જે માણુસ વિષયસુખને વિષે ઘણી આસક્તિ રાખે છે, તેના ધનની, ધર્માંની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને મળેલું ધન પારકા લોકો ભોગવે છે અને મેળવનાર પોતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપના ભાગી થાય છે. અથ અને કામ છેડીને એકલા ધર્મની જ સેવા કરવી-એ તે! સાધુ મુનિરાજને શકય છે, ગૃહસ્થને નહી. ગૃહસ્થે પણ ધર્મને બાધા ઉપજાવીને અંનું તથા કામનું સેવન ન કરવુ”; કારણ કે—ખીજભાજી ( વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર ) કણબીની પેઠે અધાર્મિક પુરુષનુ પિરણામે કઇ પણ કલ્યાણ થતું નથી. સેમનીતિમાં પણ કહ્યું છે કે—જે માણસ પરલેાકના સુખને ખાધા ન આવે તેવી રીતે આ લેાકનું સુખ લેગવે તે જ સુખી કહેવાય. તેમજ અને બાધા ઉપજાવીને ધમનુ... અને અતુ સેવન કરનારને સ’સારી સુખને લાભ ન થાય. આ રીતે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત થએલા, મૂળભાજી (મૂળને ખાઈ જનાર) અને કૃપણ એ ત્રણે પુરુષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે, જે માણસ કાંઈ પણ એકઠું નહી. કરતાં જેટલું ધન મળે તેટલુ વિષય સુખને અથે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત