________________
જન્મ : તા. ૧૩–૯–૧૯૧૭
સ્વ, શેઠશ્રી ભોગીલાલ કેશવલાલ સંઘવી (કડીવાળા) ૧૪, સરીતકુ ંજ સેાસાયટી, ખાનપુર, અમદાવાદ-૧ સ્વસ્થ : તા. ૨૯-૩-૧૯૭૭ જેમનું સારૂં જીવન ધર્મપરાયણમાં વીતેલ છે. ધર્મીષ્ઠ, મહેનતુ અને અથાક પરિશ્રમી હતા. ધધાની સાથે સાથે ધાર્મિક તથા સામાજીક બંને ક્ષેત્રે ઉદારતાથી ફાળા આપતા. શ્રી ખાનપુર જૈન દેરાસર તથા ઉપાશ્રયમાં તેમને ખૂબ મહત્ત્વના ફાળા છે. સ્વ વતન કડીમાં પણ અનેક ક્ષેત્રે તન મન ધન દ્વારા કાર્ય કરી પ્રતિષ્ઠા મેળવી હતી.