________________
જુ' કહે મુનિ વેષ જે,
[૩૦
દિ. .] તે નદીમાં તુ' ડુએ છે, તને એમાંથી તારનાર સંતેષરૂપ જહાજના આશ્રય લે. નાના પ્રકારના ઉપાય કર્યા પછી પણ જો એમ જણાય કે, “ પેાતાની ભાગ્યદશા જ હીણુ છે. ” તા કાઈ ભાગ્યશાળી પુરુષના સારીયુક્તિથી કોઈપણ રીતે આશ્રય કરવા. કારણ કે કાષ્ઠના આધાર મળે તા લેાહુ' અને પથ્થર પણ પાણીમાં તરે છે. તે ઉપરથી કથા કહે છે ૬.૫૭ ભાગીદારના ભાગ્યથી થતા લાભનું દૃષ્ટાન્તએક ભાગ્યશાળી શેઠ હતા. તેને વણિકપુત્ર (મુનીમ) ઘણા જ વિચક્ષણ હતા. તે પેાતે ભાગ્યહીન છતાં શેઠના સંબધથી દ્રવ્યવાન થયા. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિધન થયા. પછી તે શેઠના પુત્રોની પાસે રહેવાની ઈચ્છા કરતા હતા, પણ નિન જાણી તેની સાથે શેઠના પુત્રા એક અક્ષર પણ બોલતા નહાતા. ત્યારે તેણે એ ત્રણ સારા માણસાને સાક્ષી રાખીને યુક્તિથી શેઠના જૂના ચાપડામાં પેાતાના હાથના અક્ષરથી લખ્યું કે, “ શેઠના બે હજાર ટક મ્હારે દેવા છે.” આ કામ તેણે ઘણી જ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રોના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનીમ પાસે બે હજાર ટકની માગણી કરી. તેણે કહ્યુ, “ વ્યાપારને અર્થે થોડું ધન મને આપે તે હું થોડા દિવસમાં તમારું દેવું આપું. ” પછી શેઠના પુત્રોએ તેને વ્યાપારને અર્થે દ્રવ્ય આપ્યું. અનુક્રમે મુનીમે ઘણું દ્રવ્ય સપાદન કર્યું. શેઠના પુત્રોના આશ્રયથી મુનીમ ધનવાન થયા. અહંકાર ન કરવા-નિર્દયપણું', અહુ'કાર, ઘણા લાભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચ .