________________
૨૬૦] તું જગ જતુને દીવ રે; [શ્રા. વિ. થથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે એ ત્રણની આરાધના કરવા ઉદ્યમ કરે. તામીલી તાપસ વિની કથા- દ. ૩૭ તામલી તાપસની કથા – તામ્રલિપિ નગરે તામલિ નામે શેઠ હતે. એકદા રાત્રે વિચાર્યું કે
એ સુખ વૈભવ ખૂબ ભેગાવ્યા હવે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ.” સવારે ઘરને ભાર પુત્રને સોંપી તાપસી દીક્ષા લીધી તેને ૬૦ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. અંતે બે મહિનાની સંખણા કરી. મરીને ઈશાને ઈન્દ્ર છે.
દ, ૩૮ પૂરણનાપસની કથા – બક્ષેલ ગામે પૂરણ નામે સુખી અને પરિવારવાળો ગ્રહપતિ હતે. મધ્યરાત્રે વિચાર છે કે મેં વૈભવ ખુબ ભેગળે હવે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ.” નક્કી કરી પુત્રને ઘરને ભાર સપી તાપસી દીક્ષા લીધી. આતાપના લે છે. જે કંઈ ખાવાનું મળે તેના ચાર ભાગ કરતે. જળચર જીવોને, પક્ષીઓને, મુસાફરોને અને પોતે સરખે વહેંચીભાગે ખાતે. ઉગ્ર તપશ્ચર્યા કરી ચમચંચા નગરીમાં ચમરેન્દ્ર પણે ઉત્પન્ન થયો. માથે સૌધર્મેન્દ્રને જોઈ લડવા માટે ગયો. સૌધર્મેન્દ્ર વજ મૂકયું. ચમરેન્દ્ર ભાગે અને વીરપ્રભુના ચરણમાં સંતાઈ ગયે. ઈન્દ્ર વજી પાછુ લીધુ અને પ્રભુના શરણથી બચી ગયે. ક દૃ. ૩૯ અંગારમકાચાર્યનું દર્શત – ક્ષિતિપ્રતિષ્ઠિતનગરે વિજયસેનસૂરીના શિષ્ય સ્વપ્નમાં પાંચ હંસયુક્ત એક કાગડે છે. સવારે સ્વનું ગુરુને કહ્યું. ગુરું વ્યા, “કેઈ અભવ્યગુરૂ પાંચ સારા શિષ્યો સાથે આવશે.” થોડા સમય બાદ રૂદ્રાચાર્ય પાંચસે શિષ્યો સાથે