________________
૨૫૪] જાણજે સંસાર મા સે. (૬૩) [શ્રા. વિ. ૧૦૮ કુંવરને કુંવરીઓ પ્રકટકરવા વગેરે પ્રકારથી ભગવાન પાસે આશ્ચર્યકારી દિવ્યનાટક કરી સ્વર્ગે ગયે, ત્યારે ગૌતમસ્વામીના પૂછવાથી શ્રી વીરભગવાને સૂર્યાભદેવતાને પૂર્વભવ તથા દેવના ભવથી ચ્યવી મહાવિદેહક્ષેત્રે સિદ્ધિ પામશે વગેરે વાત કહી. આ રીતે પ્રદેશ રાજાનું દષ્ટાંત છે.
ક ૬, ૩૫ આમરાજાની કથા–પાંચાલ દેશમાં કુંભ ગામે બપ ક્ષત્રિય હતે. ભટ્ટી પત્ની હતી. તેઓને સુરપાળનામે પુત્ર હતા. દિક્ષા વખતે બપ્પભટ્ટી નામ રાખ્યું. રેજના હજાર લેક મઢે કરતાં. કમ આચાર્ય થયા.
એક વખત યશોવર્મા રાજાને પુત્ર અમકુમાર રિસાઈને બપ્પભટ્ટી સૂરી પાસે આવ્યો. તેમની પાસે અભ્યાસ કરે છે. અવસરે પિતાનું રાજ્ય મળ્યું. રાજા થયે. બપ્પભટ્ટી સૂરીને સ્વનગરે બેલાવી– “આ રાજ્યને સ્વીકાર કરો” સૂરી કહે અમારે રાજ્યને શું કરવું છે. ગુરુના ઉપદેશથી "દેરાસર બનાવ્યું. તેમાં સોનાની વીરપ્રભુની પ્રતિમા સ્થાપન કરી. એક વખત નટનું કેળું નાચતું હતું, તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમરાજા મેહાંધ બને. ગુરને ખબર પડતાં પાણીની ઉક્તિવાળ કલેક લખાવ્યો. રાજાએ વાંચ્યું, શરમાય, પ્રાયશ્ચિત માટે તપાવેલી પુત. બળીને ભેટવા તૈયાર થયે. ગુરુએ તેને સમજાવ્યું કે તે પાપને સંકલ્પ કર્યો છે. માટે ચિત્ત શુદ્ધિ કરી ધર્મ આરાધ ફેગટ મૃત્યુ ન પામે. પછી વ્રત ગ્રહણ કર્યા અને ધમ બન્ય. એકદા આમરાજાને પૂર્વભવ જાણવાની - ઈચ્છા થતાં ગુરુએ કહ્યું કે, તું પૂર્વભવે તાપસ હવે