________________
દિ. કૃ] લેપે શુભ વ્યવહારને જી, [૨૪૫સર્વ સંઘે માંહેમાહે કરવું. બીજુ ભવંદન ગ૭માં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્રધારી સાધુને પણ કરવું. ત્રીજું દ્વાદશાવર્તાવંદન તે (આચાર્ય, ઉપાધ્યાય પંન્યાસ,ગણિ) આદિ પદસ્થાને જ કરવું. જેને રાઈ પ્રતિક્રમણ કર્યું નથી, તેણે વિધિથી વંદન કરવી.
ભાષ્યમાં કહ્યું છે કે–પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમીને કુસુમિણ દુસુમિણ” ટાળવાને માટે સે ઉચ્છવાસને દુઃસ્વપ્નાદિ હોય તે એકસો આઠ ઉચ્છવાસને કાઉસ્સગ્ગ કર પછી આદેશ માંગીને ચત્યવંદન (જગચિંતામણીથી જયવિયરાય) કરે, પછી આદેશ માગી મુહપત્તિ પડિલેહે, પછી બે વાંદણાં દેઈ રાઈ આવે પછી ફરીથી બે વાંદણાં દે, અષ્ણુદિઓ અભિતર રાઈ ખમાવે, પછી વાંદણ દઈ પચ્ચક્ખાણ કરે, પછી ભગવાનë ઈત્યાદિ ચાર ખમાસણું દેઈ, પછી સઝાય સંદિસાહે? અને સક્ઝાય કરું? બે આદેશ માગી સ્વાધ્યાય કરે. એ પ્રભાત વંદનવિધિ–સાંજે વંદન વિધિ-પ્રથમ ઈરિયા હિપ્રતિકમીને આદેશ માગી ચૈત્યવંદન કરે, પછી મુહપત્તિ પડિલેહે; બે વાંદણ દે, પછી દિવસ ચરિમ પચ્ચક્ખાણ કરે પછી બે વાંદણ દઈ દેવસિ આવે, પછી બે વાંદણ દેઈ દેવસિઅ ખમાવે, બે વાંદણ અભુદિઓ પછી ચાર ખમાસમણું દેઈ ભગવાનë પછી માગી દેવસિયપાયછિત્ત વિરોહણને અર્થે (ચાર લેગસને) કાત્સર્ગ કરે, પછી ખમા દેઈ સજઝાય સંદિસાહું? અને સક્ઝાય કરું? એ આદેશ માંગી સઝાય કરે. ગુરૂ કેઈ કામમાં વ્યસ્ત્ર,