________________
૮] જિહાં બહુ કિરિયા વ્યાપ ૫ સે. (૫૯)[શ્રા. વિ. મ્હાટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર આપી હતી, અને સાસરા આદિ સર્વે લેાકને માનીતી હતી, તે પણ પૂર્વની પેઠે નવા નવા ભય, શેક, માંદગી આદિ કારણુ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પોતાના મનગમતા વિષયસુખ, તથા ઉત્સવ ભાગવવાના ચાગ પ્રાયે ન જ મળ્યે. તેથી તે મનમાં ઘણી ઉદ્વિગ્ન થઇ, અને સવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનુ' કારણ પૂછવાથી તેમણે કહ્યુ` છે કે, “ પૂર્વભવે તે થાડો નકશો આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને મ્હોટા આડંબર દેખાડચેા. તેનાથી જે દુષ્ટ ઉપાયુ તેનુ' આ ફળ છે. કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આલેાયણ કરી અને પછી દીક્ષા લઈ અનુક્રમે મેાક્ષ પામી.
""
•
માટે ઉજમણા આદિમાં મૂકવા પાટલીઓ, નાળિએર, લાડુ, આદિ વસ્તુ જેનુ' મૂલ્ય હાય, તથા તે તૈયાર કરતાં, લાવતાં જે દ્રવ્ય બેઠુ હાય તેથી પણ કાંઇક વધારે રકમ આપવી, એમ કરવાથી શુદ્ધ નકરા કહેવાય છે. કોઈ એ પેાતાના નામથી ઉજમણા વગેરે માંડયું હાય, પર`તુ અધિક શક્તિ આદિ ન હેાવાથી માંડેલા ઉજમણાની રીત ખરાખર સાચવવાને અર્થે કોઈ ખીને માણસ કાંઈ મૂકે, તા તેથી કોઈ દોષની પ્રાપ્તિ થતી નથી. ગૃહચૈત્યમાં મૂકેલ ચાખા વિગેરેની વ્યવસ્થા
પેાતાના ઘરદેરાસરામાં ભગવાન આગળ મૂકેલા ચેાખા, સેપારી, નૈવેદ્ય આદિ વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, ભાગ ( કેસર, ચંદન) વસ્તુ પોતાના ઘરદેરાસરમાં