________________
*
* *
સુહતુ હુતાશન તાસ; [શ્રા. વિ લેવું, કારણ કે, તે લેકવ્યવહાર છે, પરંતુ જે પેતાન અર્થે એકાદ માળ નવે ચણ અથવા તે ઘરમાં બીજુ કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવાય નહીં. કારણ કે તેથી સાધારણ દ્રવ્યને ઉપયોગ કરવાને દેષ આવે છે.
કેઈ સાધમભાઈ સદાતે હોય, તે તે સંઘની સમ્મતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે તથા જિનમંદિરમાં જે ઘણીવાર રહેવું પડે. તથા નિકા આદિ લેવી પડે તે જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપ, થોડો નકર આપે તે સાક્ષાત દોષ છે. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સેનારૂપાની પાટી, કળશ, ફૂલ, મુકુવાન, સુખડી, વગેરે વસ્તુ ઉજમણામાં, નદિમાં અને પુસ્તક પૂજા વગેરે કૃત્યમાં સારે નકરે આપ્યા વિના ન મૂકવી. ઉજમણા પિતાના નામથી મહેતા આડંબરે માંડયા હેય તે લેકમાં ઘણ પ્રશંસા થાય” એવી ઈચ્છાથી થડે નકરે આપીને ઘણી વસ્તુ મૂકવી એ યોગ્ય નથી. લક્ષ્મીવતીનું દૃષ્ટાંત. થોડા નકારાથી ઉજમણુમાં વસ્તુઓ મૂકવા અંગે ૬. ૩૧ લક્ષ્મીવતી નામે શ્રાવિકા ઘણી દ્રવ્યવાન, ધર્મિષ્ટ અને પોતાની મોટાઈ ઈચ્છનારી હતી તે હંમેશાં ડે નકરો આપીને ઘણા આડબરથી વિવિધ પ્રકારના ઉજમણું આદિ ધર્મકૃત્ય કરે અને કરશે, તથા મનમાં એમ જાણે કે, “દેવદ્રવ્ય વૃદ્ધિ તથા પ્રભાવના કરૂં છું.” એવી
:
-
- *