________________
*
* *
4
:
:
દિ ફી સફલ નહિ નિશ્ચય લહેજી, [૨૨૯ શ્રાવકે પોતાના કામમાં ન વાપરવા તેમજ અધિક નકરો આપ્યા વિના પોતાને માટે પણ પુસ્તક ન લખાવવું, સાધુ સંબંધી મુહપત્તિ વગેરેનું વાપરવું પણ ગ્ય નથી. કારણ કે તે ગુરુદ્રવ્ય છે માટે. સ્થાપનાચાર્ય અને નેકારવાળી આદિ તે પ્રાયે શ્રાવકને આપવા માટે જ ગુરુએ વહોરી હોય છે, અને તે ગુરુએ આપી હોય તે તે વાપરવાને વ્યવહાર દેખાય છે. ગુરુની આજ્ઞા વિના સાધુ સાધ્વીને લેખક પાસે લખાવવું અથવા વસ્ત્ર-સૂત્રાદિકનું વહેરવું પણ ન કલ્પે. * આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનવ્ય આદ ડું પણ જે પિતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે છે, તેનું પરિણામ દ્રવ્યના અંક પ્રમાણ કરતાં ઘણું જ હેટું અને ભયંકર થાય છે. તે જાણીને વિવેકી લેકેએ થેડા પણ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાંધારણ દ્રવ્યને ઉપગ સર્વ પ્રકારે વ . માટે જ માળ પહેરાવવી, પહેરામણી, ન્યુ છન ઈત્યાદિકનું કબૂલ કરેલું દ્રવ્ય તેજ વખતે આપવું. કદાચિત તેમ ન થઈ શકે તે જેમ શીધ્ર અપાય તેમ અધિક ગુણ છે. વિલંબ કરે તે વખતે દૈવથી સર્વ દ્રવ્યની હાનિ અથવા મરણ વગેરે થવાને સંભવ છે, તેમ થાય તે સુશ્રાવકને પર્ણ અવશ્ય નરકાદિ દુર્ગતિએ જવું પડે. દેવું રાખવાથી થતા દેષ અંગે કહભષદત્તની કથા. ૬. ૨૮ મહાપુરનામે નગરમાં અરિહંતને ભક્ત એ ઝાષભદત્ત નામે મહટે શ્રેષ્ઠી રહેતું હતું. તે કોઈ પર્વ આવતાં મંદિરે ગયે. પાસે દ્રવ્ય ન હોવાથી ઉધાર ખાતે પહેરો.
*"