________________
૨૦૪]
એહ છે સાર જિન વચનને;
[શ્રા. વિ.
H [૬.૨૪ કાઈ એક બ્રાહ્મણને યજમાને એક ગાય આપી. ઘણું દુધ દે. વારાફરતી દોહતા પણ ઘાસચારા આપતા નહિ, મૂર્છા વિચારતા કે આજે હ· ખવડાવીશ તે તેનુ દુધ કાલે બીજાને મળશે. આમ ગાય ભુખી મરી ગઈ સભાળ ન રાખવાથી.] કેમકે પ્રમાદ દેવ, ગુરુ, ધમના કામને ઉવેખી નાંખે, ખનતી મહેનતે સારસભાળ ન કરે તે સમિકતમાં પણુ દૂષણ લાગે, જ્યારે ધર્મના કામમાં પશુ આશાતના ન ટાળે અથવા આશાતના થતી જોઈને તેનું મન દુ:ખાય નહીં, ત્યારે તેને અંત ઉપર ભક્તિ છે એમ કેમ કહેવાય ? લૌકિકમાં પણ એક દૃષ્ટાંત છે કે, ૬. ૨૫ “કોઈક મહાદેવની મૂર્તિ હતી તેમાંથી કોઈ કે આંખ કાઢી નાખેલી, તેના ભક્ત ભીલે તે ઢેખી, મનમાં અત્યંત દુઃખ લાવી તત્કાળ પોતાની આંખ કાઢીને તેમાં ચાડી.” માટે સગાવહાલાંના કામ કરતાં પણ અત્યંત આદરપૂર્ણાંક દેરાસર પ્રમુખનાં કામમાં નિત્ય પ્રવર્તમાન રહેવું. કહેલ છે કે દેહ, દ્રવ્ય અને કુટુંબ ઉપર, સવ પ્રાણીઓને પ્રીતિ રહે, પણ મેક્ષાભિલાષી પુરુષાને તે શ્રીતીથંકર જિનશાસન અને સંધ ઉપર અત્યંત પ્રીતિ હાય છે. જ્ઞાન, દેવ અને ગુરુ, એ ત્રણેની આશાતના જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે.
જ્ઞાનની અશાતના : પુસ્તક, પાટી, ટીપણુ, જપમાળા પ્રમુખને મુખમાંથી નિકળેલુ. થુ'ક લગાડવાથી; અક્ષરાના હીનાર્ષિક ઉચ્ચાર કરવાથી, જ્ઞાન ઉપકરણ પોતાની પાસે છતાં અધોવાયુ સરવાથી જે આશાતના થાય તે જઘન્ય.