________________
૨૦૨] આતમરામ અનુભવ ભજે, [શ્રા. વિ. ભકિતથી ગણધર કર્મ બાંધીને તે જ દેવલેક ગઈ. પછી ધર્મદત્તને જીવ ચારે રાણીઓના જીવની સાથે સ્વર્ગથી ઍવ્યો. ધર્મદત્તને જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર દેવ થશે અને ચારે રાણીઓના જીવ તેને ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામકર્મ વેદીને અનુક્રમે ગણધર સહિત મુક્તિએ ગયે. આ ધર્મદત્તને અને ચારે રાણી એને સંગ કે આશ્ચર્યકારી છે? સમજુ જીવેએ આ રીતે જિનભક્તિનું આશ્વર્ય જાણું ધર્મદત્ત રાજાની પેઠે જિનભક્તિ તથા બીજા શુભકૃત્ય કરવાને અર્થે હમેશાં તત્પર રહેવું. આ રીતે આદર-વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે તે ઉપર આ ધર્મદત્તની કથા છે.
દેરાસરની ઉચિત ચિંતા, સાર-સંભાળ.
હવે રિઝવતો ' એ પદનું વ્યાખ્યાન બતાવે છે, દેરાસરની ઉચિત ચિંતા એટલે દેરાસરની પ્રમાર્જના કરવી-કરાવવી, વિનાશ પામતા દેરાંના ખૂણા
ચર તથા પૂજાના ઉપકરણ, શાળી, વાટકા, કેબી, કુડી લોટા, કળશ વિગેરેને સમારવા, મજીવવા, શ્ધ કરાવવા પ્રતિ, પ્રતિમાના પરિકરને નિર્મળ કરવા વિવા-દીવીએ પ્રમુખ કરવા ૮૪ આશાતના ટાળવી. દેરાસરતા બદામ, ચોખા, વેધને સંભાળા, રાખવા, વેચવાની ચોજના કરવી, ચંદન, કેસર, ધૂપ, ઘી, તેલ પ્રમુખનો સંગ્રહ કર આગળ દૃષ્ટાંત કહેવાશે એવી ચેત્યદ્રની રક્ષા કરવી, ત્રણ ચાર સાર તેથી અધિક શ્રાવકને વચ્ચે સાક્ષી રાખીને દેરાસરતાં તામાં લેખ અને ઉઘરાણી કરવી-કરા