________________
સરસ શેલડી કાખી;
[n&
ક્રિ. કુ.] કરાબ્યા, અને તેમાં તમામ રાજાઓને તેડાવ્યા. પુત્ર સહિત રાજપર રાન્તને આમંત્રણ આપ્યુ હતુ. તે પણ ધદત્ત ત્યાં ગયેા નહીં, કારણ કે તેણે વિચાર્યું કે જ્યાં મૂળપ્રાપ્તિ થાય કે નહી ? તેના નિશ્ચય નથી એવા કાય માં કા સમજુ માણસ જાય !''
એટલામાં વિચિત્રગતિ નામે વિદ્યાધરાના રાજા ચારિત્રવત થએલા પોતાના પિતાના ઉપદેશથી પંચ મહાવ્રત આદરવા તૈયાર થયા, તેને એક પુત્રી હતી, માટે તેણે પ્રાપ્તિ વિદ્યાને પૂછ્યુ કે “મ્હારી પુત્રીને પરણી મ્હારુ' રાજ્ય ચલાવવા યાગ્ય કાણુ પુરુષ છે ?” પ્રજ્ઞપ્તિએ કહ્યું. ‘“તું હારી પુત્રી અને રાજ્ય સુપાત્ર એવા ધદત્ત કુમારને આપજે.” વિદ્યાના એવા વચનથી વિચિત્રગતિ ઘણા હર્ષોં પામ્યા, અને ધર્માંત્તને ખેલાવવાને અર્થે રાજપુર નગરે આવ્યેા. ત્યાં ધર્મદત્તના મુખથી ધતિ કન્યાના સ્વયંવરના સમાચાર જાણી, તે વિચિત્રગતિ ધમ દ્યત્તને સાથે લઈ દેવતાની પેઠે અદૃશ્ય થઇ કૌતુથી ધમ રતિના સ્વયં'વરમ'ડપે આવ્યેા. અદૃશ્ય રહેલા અન્ને જણાએ આશ્ચર્ય કારી તે સ્વયં વરસ ડપમાં જોયુ તે કન્યાએ અગીકાર ન કરવાથી ઝાંખા પડી ગયેલા અને જાણે લૂંટાઈ ગયા હાયની ! એવા નિસ્તેજ થયેલા સવ્વ રાજાએ જોવામાં આવ્યા.
સર્વ લાકો “હવે શું થશે?” એમ મનમાં વ્યાકુળ થઈ ગયા. એટલામાં વિચિત્રગતિએ અણુ સહિત સૂર્ય જેમ પ્રાતઃકાળે પ્રગટ થાય, તેમ પેતે અને ધમદત્ત ત્યાં શીઘ્ર પ્રકટ થયા. ધર્મરતિ રાજકન્યા ધદત્તને જોતાં વાર