________________
દિ ] વલી અરતિ રતિ શગ છે શુ. (૪) [૧૯૭ ધર્મદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. પિતાના આદરેલા નિયમ સહિત ધર્મને વિષે એ કેવી આશ્ચર્યકારી દઢતા છે! ધર્મદત્તનું સર્વ શરીર કરમાઈ ગયું હતું તે પણ ધર્મની દઢતા હોવાથી તેનું મન ઘણું જ પ્રસન્ન જણાતું હતું.
આથી એક દેવ પ્રગટ થઈ તેને કહે લાગ્યો. અરે સત્યપુરૂષ! બહુ સારૂં! કેઈથી સધાય નહીં એવું કાર્ય તે સાધ્યું. આ તે કેવું બૈર્ય ! પિતાને જીવિતની અપેક્ષા ન રાખતાં આદરેલા નિયમને વિષેજ હારી દઢતા નિરૂપમ છે શકેળે હારી પ્રકટ પ્રશંસા કરી તે ગ્ય છે. તે વાતે મહારાથી ખમાઈ નહિ તેથી મેં' અહિં અટવીમાં લાવીને હારી ધર્મમર્યાદાની પરીક્ષા કરી છે. હે સુજાણ! હારી દઢતાથી હું પ્રસન્ન થયો છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માંગવું હોય તે માગ.”
દેવતાનું એવું વચન સાંભળી ધર્મદરે વિચાર કરી કહ્યું કે, “હે દેવ જ્યારે તને યાદ કરું ત્યારે આવીને કહું તે કાર્ય કરજે.” પછી તે દેવ “એ ધર્મદત્ત અદભુત ભાગ્યને નિધિ ખરે. કારણ કે એણે મને એ રીતે તદ્દન વશ કરી લીધેએમ કહેતે ધર્મદંતનું વચન સ્વીકારી તેજ વખતે ત્યાંથી તે જ રહ્યો. પછી “મને હવે મહારા રાજભુવનની પ્રાપ્તિ વગેરે શી રીતે થશે?” એવા વિચારમાં છે એટલામાં તેણે પિતાને પિતાના મહેલમાં છે, ત્યારે ધર્મદરે વિચાર્યું કે, “હમણું મેં દેવતાનું સ્મરણ નહીં કર્યું હતું, તે પણ તેણે પિતાની શક્તિથી મને મહારે સ્થાનકે લાવી મૂકશે. અથવા પ્રસન્ન થએલા દેવતાને એમાં શું કઠણ છે?”