________________
૧૫૪]
[શ્રા.વિ.
જોગ વરો જે પુદ્ગલમા, નિર્માલ્ય ઉતારવુ, પખાલ કરવા, સક્ષેપથી પૂજા કરવી; આરતી અને મ'ગળદીવા તૈયાર કરવા. પૂજાના આર’ભસમયે પ્રથમ જિન આગળ કેસરજળથી ભરેલા કળશ મૂકવા. પછી ‘અલ'કારના સંબંધ વિના અને ક્રોધાદિક વિના પણ સારભૂત સૌમ્ય કાંતિથી રમણીય અને પોતાના સ્વભાવિક સુંદર રૂપથી ત્રણ જગતને જીતનારૂ જિનબિંબ રક્ષા કરી.’ ફૂલ તથા આભરણુથી રહિત, સ્વભાવસિદ્ધ રહેલી મનેાહર કાંતિથી શેાભતુ સ્નાત્રપીઠ ઉપર રહેલું જિનબિ બ તમને શિવ સુખ આપે. એમ કહી નિર્માલ્ય ઉતારવુ. પછી પૂર્વે તૈયાર કરેલા કળશ કરવો, અને અગલૂડણાં કરી સક્ષેપથી પૂજા કરવી. પછી ધાએલા અને સુબંધી ગ્રૂપ દીધેલા કળોમાં સ્નાત્ર ચામ્ય સુગધી જળ ભરવુ, અને તે સર્વે કળશ એક હારમાં સ્થાપના કરી તેમની ઉપર શુદ્ધ ઉજવળ વસ્ત્ર ઢાંકવુ. પછી સર્વ શ્રાવકો ધૃતાની ચંદન, ધૂપ આદિ સામગ્રીથી તિલક કરી, હાથે કંકણુ બાંધી, સ્નાત્ર કરનાર શ્રાવક શ્રેણીબદ્ધ ઉભા રહી કુસુમાંજલિકેસરવાસિત છૂટાં ફૂલ ભરેલી હાથમાં લઈ કુસુમાંજજિલના પાઠ બેલે દેવતાઓ કમળ, મેાગરાનાં પુષ્પ, માલતિ પ્રમુખ પાંચ વર્ણનાં બહુ જાતનાં ફૂલની કુસુમાંજલિ જિનભગવાના સ્નાત્રને વિષે આપે છે. એમ કહી ભગવાનના મસ્તકે ફૂલ ચઢાવવાં. સુગીથી ખેચાયેલા ભ્રમરોના મનેાહર ગુંજારવ રૂપ સંગીતથી યુક્ત એવી ભગવાના ચરણુ ઉપર મૂકેલી પુષ્પાંજલિ તમારૂ દુરિત હરણ કરો. ઈત્યાદિ પાઠ કહ્યા પછી દરેક શ્રાવક ભગવાનના ચરણુ