________________
તર ( દેખતાં,
[εfe
. .] પગમાં પહેરવાના બુટ, હાથી, ગાડી, વિગેરે સચિત્ત વસ્તુઓ છેડીને. ૨ મુકુટ મૂકીને બાકીના બીજા સ આભૂષણ પ્રમુખ અચિત્ત દ્રવ્યને સાથે રાખીને, ૩ એક પાના વજ્રનું ઉત્તરાસ કરીને, ૪ ભગવતને દેખતાં તત્કાળ એ હાથ જોડી કાંઈક મસ્તક નમાવતાં નમો fiiળ એમ ખેલતા, ૫ મનની એકાગ્રતા કરતા ઉપર જણાવ્યા મુજબ પાંચ પ્રકારના અભિગમ સાચવતા “નિસીહિ”એ પદને ઉચ્ચારતા દેરાસરમાં પેસે. મહિષ`એએ પણ એમ જ કહેલુ છે. રાજાના પંચાસિગમ : રાજા જયારે જાય ત્યારે રાજ્યનાં પાંચ ચિહ્ન-૧ ખાદિ સર્વાં શસ્ર, ૨ છત્ર, ૩ વાહન, ૪ મુકુટ, ૫ બે ચામર બહાર મૂકે.
અહિંયા એમ સમજવાનુ` છે કે દેરાસરને દરવાજે શ્રાવક આવ્યા ત્યારે મન, વચન, કાયાથી પોતાના ઘરના વ્યાપાર ( ચિંતવન ) છેડી દે છે એમ જણાવવા (સમજવા) દેરાસરના દરવાજા આગળ ચંઢતાં જ પ્રથમ નિશિ ત્રણ વાર કહેવી એવી વિધિ છે, પણ તેને એક જ (નિસીહિ): ગણાય છે; કેમકે, આ પ્રથમ નિસીહિથી ગૃહસ્થના ત ઘરના જ વ્યાપાર ત્યજાય છે, માટે ખેલાય ત્રણ વાર્ષ પણ આ નિસીહિ એક જ ગણાય.
ત્યારપછી મૂળનાયકને પ્રણામ કરીને જેમ વિચક્ષણ પુરુષો હરકોઈ પણ શુભ કાય કરવું હોય તે ઘણુ કરીને તેને (જેથી લાભ મેળવવા હાય તેને) જમણે હાથે રાખીને કરે છે, તેમ પેાતાને જમણે અંગે પ્રભુને રાખીને જ્ઞાન, દન, ચારિત્રની પ્રાપ્તિ માટે પ્રભુને ત્રણ. પ્રદક્ષિણા આપે. શાસ્ત્રોમાં પણ કહેવું છે કેઃ