________________
દિ. ક] બાહિર દષ્ટિ દેખતાં,
[૧૨૪ એને અષ્ટ માંગલિક પ્રવિભક્તિચિત્ર નામા નાટક કહે છે.) ૨ વાસંતી લતા પદ્મલતા પ્રવિભકિતચિત્ર. (આવવું, જવું, પાછું જવું, હારબંધ થવું, સામસામા હારબંધ થવું, સ્વસ્તિકને આકારે બની જવું, પુષ્પમાન, સરાવ સંપુટ, મત્સનું ઈંડું, મઘર મત્સનું ઇંડું, જારમાર, પુષ્પશ્રેણિ, કમળપત્ર, સાગરતરંગ). ૩ ઈહા મૃગ, વૃષભ, તુરગ, નર, મકર, પક્ષી, સર્પ, કિન્નર, રૂરૂ, ચમરી, અષ્ટાપદ, કુંજર, વનલતા, પઘલતા, પ્રવિભક્તિચિત્ર નામા નાટક,
૪ એક તરફ વર્ક, બીજી તરફ ખડગ, એક તરફ ચક્રવાળ, દ્વિધા ચકવાળ, ચક્રાદ્ધ ચકવાળ પ્રવિભક્તિચિત્ર નામા નાટક. ૫ ચંદ્રાકાર, સૂર્યાકાર, વલયાકાર, તારાકાર, હંસાકાર, મુક્તાકાર, હારાકાર, કનકાવળી, રત્નાવળી, અભિનયાત્મક આવલી પ્રવિભક્તિચિત્ર નામનું નાટક. - ૬ ચંદ્ર ઊગવાના આકારને દેખાવ, સૂર્ય ઊગવાના આકાર દેખાવ તે ચંદ્ર સૂર્યોદય પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૭ ચંદ્રના અને સૂર્યના આગમનની રચનાને ગમનાગમન પ્રવિભકિત નામનું નાટક. ૮ ચંદ્ર સૂર્ય અવતરણ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૯ ચંદ્ર અને સૂર્યના અસ્તના આકારના દેખાવરૂપ પ્રવિભકિતચિત્ર નામા નાટક. ૧૦ ચંદ્ર, સૂર્ય, નાગ, યક્ષ, ભૂત, રાક્ષસ, મહારગ, ગાંધર્વ, મંડળાકાર પ્રવિભકિતચિત્ર નામા નાટક, ૧૧ વૃષભ સિંહનાં લલિત, ગજ અશ્વિનાં વિલસિત, મદોન્મત્ત, હાથી ઘેડાના વિલંબિત, રૂ૫ દ્રત વિલંબિત પ્રવિભક્તિચિત્ર. ૧૨ સાગર નાગર પ્રવિભકિત ચિત્ર. ૧૩ નંદા ચંપા પ્રવિભકિતચિત્ર ૧૪ મત્સાંડક, મકરાંડક, જારમાર પ્રવિભકિતચિત્ર.